મેક્વાયરીએ એક્સિસ બેન્ક પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 980 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
HDFC બેન્ક પર મેક્વાયરી
મેક્વાયરીએ HDFC બેન્ક પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમને તેના પર લક્ષ્યાંક 2110 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 4 વર્ષમાં માર્જિન 4%થી વધુ રહેવાનો લક્ષ્યાંક છે. NIM, અસેટ્સ ક્વોલિટીમાં સુધારો આવવાની અપેક્ષા છે.
બેન્ક પર મેક્વાયરી
મેક્વાયરીએ બેન્ક પર લોન ગ્રોથ સ્લો ડાઉન અને માર્જિનમાં પ્રેશર જોવા મળી શકે છે. અનસિક્યોર્ડ લોન અને NBFC સેગમેન્ટમાં ગ્રોથ ધીમો રહ્યો છે. મધ્યમ ટર્મમાં રિટેલ અને SME સેગમેન્ટમાં ગ્રોથ જોવા મળી શકે છે. બધી બેન્કો માટે CASA Challenge રહેશે. નાણાકીય વર્ષ 25 માટે માર્જિન ઘટવાના અંદાજ રહેશે. ક્રેડિટ ખર્ચમાં સ્થિરતા જોવા મળી શકે છે.
SBI પર મેક્વાયરી
મેક્વાયરીએ SBI પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 720 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
એક્સિસ બેન્ક પર મેક્વાયરી
મેક્વાયરીએ એક્સિસ બેન્ક પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 980 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
મારૂતિ સુઝુકી પર HSBC
એચએસબીસીએ મારૂતિ સુઝુકી પર ખરાદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 12500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્કેટ શેર 50-100 bps સુધી વધી શકે છે. Pan-Indiaમાં CNG-આધારિત PVsમાં કંપનીનો પ્રવેશ +25% છે. વેસ્ટ એન્ડ નોર્થ ઈન્ડિયામાં CNG-આધારિત PVsમાં કંપનીનો પ્રવેશ +30-40% છે. ઈસ્ટ ઈન્ડિયામાં CNG-આધારિત PVsમાં કંપનીનો પ્રવેશ +10% છે.
શ્રી સિમેન્ટ પર જેફરિઝ
જેફરિઝે શ્રી સિમેન્ટ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 25,750 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.