Hero MotoCorpના શેર એક વર્ષની હાઈ પર, પરંતુ બ્રોકરેજે આ કારણે ઘટાડ્યા ટારગેટ
Hero MotoCorp Share Price: ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp)નો શેર આજે ઇન્ટ્રા-ડેમાં બીએસઈ પર એક વર્ષના હાઈ પર પહોંચ્યો હતો. જોકે, ઘરેલૂ બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝે તેનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે અને ટારગેટ પ્રાઈઝમાં પણ ઘટાડો કર્યો છે. જાણો બ્રોકરેજ મુજબ શા માટે તેના શેર વર્તમાન સ્તરથી નીચે સરકી શકે છે.
Hero MotoCorp Share Price: ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp)નો શેર આજે ઇન્ટ્રા-ડેમાં એક વર્ષના હાઈ પર પહોંચી ગઈ હતી. જો કે ઘરેલૂ બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝે તેનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે અને ટારગેટ પ્રાઈઝમાં પણ ઘટાડો કર્યો છે. બ્રોકરેજ ફર્મના મુજબ હાલજ લેવલથી તે લગભગ 16 ટકા લપસી સકે છે. તેની બીએસઈ પર 0.76 ટકાની મજબૂતી સાથે 2979.90 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ઇન્ટ્રા-ડે માં બે ટકાતી વધું વધારા સાથે 3025.50 રૂપિયા (Hero Motocorp Share Price) પર પહોંચી ગઈ હતી.
બ્રોકરેજ ફર્મના અનુસાર કૉમ્પટીટર હોન્ડાના નવી સેગમેન્ટમાં એન્ટ્રીને કારણે માર્કેટમાં હીરોનો દબદબો ઓછો થશે. તે કારણેથી બ્રોકરેજએ તેની રેટિંગ અને ટારગેટ પ્રાઈઝ બન્ને ઓછી કરવામાં આવશે. બ્રોકરેજે તેના ટારગેટ ખરીદારીથી ઘટીને રિડ્યૂસ કરી દીધી છે અને ટારગેટ 2512 રૂપિયા પર ફિક્સ કર્યા છે.
Hoto MotoCorpની રેટિંગમાં ઘટાડો કેમ
હોન્ડા મોટર એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ 100 સીસીની એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે. બ્રોકરેજના અનુસાર તેના હિરો મોટોકૉર્પના બજારમા હિસ્સો ઘટી શકે છે. હોન્ડાએ 64900 રૂપિયાની કિંમતોમાં સાઈન 100 સીસી લૉન્ચ કરી છે. શાઈન બ્રાન્ડની બાઈક પહેલાથી 125 સીસીમાં ઉપલબ્ધ છે અને હવે 100 સીસીમાં પણ વેચાશે. કંપનીની યોજના પહેલા વર્ષમાં તેના 3 લાખ વહાનોનું વચાણ કર્યું છે. બવે બ્રોકરેજના અનુસાર જો હોન્ડાની યોજના ટ્રેક પર રહી તો તે હીરોના કારોબાર માટે ઝડકો રહેશે.
હવે 100 સીસી સેગમેન્ટમાં હીરોનો દબદબો છે અને તેની લગભગ 78 ટકા સેલ્સ વૉલ્યૂમ આ સેગમેન્ટથી આવે છે અને આ સેગમેન્ટમાં તેનો હિસ્સો 80 ટકા છે. 125 સીસી સેગમેન્ટમાં પહેલા જ તેના માર્કેટ શેર ઓછો થઈ રહ્યા છે. હીરોનો 125 સીસી સેગમેન્ટમાં માર્કેટ શેર નાણાકીય વર્ષ 2019માં 55 ટકાથી ઘટીને અત્યાર સુધી મત્રા 21 ટકા રહી ગઈ છે અને કંપની તેનો હિસ્સો પરત પ્રાપ્ત કરવામાં સફળ નથી થઈ.
ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.