Today's Broker's Top Picks: આઈટી કંપનીઓ, કોફોર્જ, પાઈપ કંપનીઓ, યસ બેંક છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ યસ બેન્ક પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 16.5 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર Q3FY24માં ડિપૉઝિટ ગ્રોથ 10% વધ્યો. વર્ષ દર વર્ષના ધોરણે 22.5% વધ્યો. CASA ગ્રોથ 15% મજબૂત ક્વાર્ટર દર ક્વાર્ટર અને ટર્મ ડિપૉઝિટ ગ્રોથ પણ મજબૂત રહ્યો.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
IT કંપનીઓ પર JP મૉર્ગન
જેપી મોર્ગને આઈટી કંપનીઓમાં પર્સિસ્ટન્ટ માટે રેટિંગ અપગ્રેડ કર્યા. તેમણે રેટિંગ ન્યુટ્રલથી અપગ્રેડ કરી ઓવરવેટના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 4400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. LTI માઈન્ડટ્રી માટે રેટિંગ અપગ્રેડ કર્યા. તેમણે તેના પર અન્ડરવેટ રેટિંગ થી ન્યુટ્રલ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. KPI ટેક માટે રેટિંગ અપગ્રેડ કર્યા છે. અન્ડરવેટ રેટિંગ થી ન્યુટ્રલ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. ઈન્ફોસિસ, પર્સિસ્ટન્ટ , L&T ટેક માટે ઓવરવેટના રેટિંગ કર્યા છે. FY25 રેવેન્યુ ગાઈડન્સ ઈન્ફોસિસ માટે 2-4% રહેવાના અનુમાન છે. HCL ટેક માટે FY25 રેવેન્યુ ગાઈડન્સ 4-6% રહેવાના અનુમાન છે. H2CY23માં નીચલા સ્તરેથી માગ વધવાની અપેક્ષા છે. Q4FY24માં જ નહીં પરંતુ Q1FY25માં પણ માગમાં સુધારો જોવા મળી શકે છે. NSE IT ની નેગેટિવ પ્રાઈસ એક્શનને હવે બ્રેક લાગી શકે છે. H2CY24માં પીક-અપમાં રિકવરી આવી શકે છે.
કોફોર્જ પર JP મૉર્ગન
જેપી મૉર્ગને કોફોર્જ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 7000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24-26 માટે 140 bps માર્જિન Expansion સાથે રેવેન્યુ ગાઈડન્સ 13% રહેવાના અનુમાન છે.
પાઈપ કંપનીઓ પર GS
ગોલ્ડમેન સૅક્સે પાઈપ કંપનીઓએ એસ્ટ્રલ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પાઈપ કંપનીઓ માટે રિયલ એસ્ટેટ TAM સારો ગ્રોથ છે. FY24-FY28 વચ્ચે 14% CAGR શક્ય છે. પ્રોફિટ પૂલમાં 17% CAGR શક્ય છે. FY28 સુધી પાઈપ ઈન્ડસ્ટ્રીની કુલ TAM $7.5bn શક્ય છે. રિયલ એસ્ટેટ TAM/પ્રોફિટ પૂર બે ગણા થવાની અપેક્ષા છે. રિયલ એસ્ટેટમાં મોટા એક્સપોઝરનો એસ્ટ્રલને ફાયદો થશે. એસ્ટ્રલના સ્ટ્રેટેજિક કેપેક્સથી ઉંચા ROCE શક્ય છે.
યસ બેન્ક પર MS
મોર્ગન સ્ટેનલીએ યસ બેન્ક પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 16.5 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર Q3FY24માં ડિપૉઝિટ ગ્રોથ 10% વધ્યો. વર્ષ દર વર્ષના ધોરણે 22.5% વધ્યો. CASA ગ્રોથ 15% મજબૂત ક્વાર્ટર દર ક્વાર્ટર અને ટર્મ ડિપૉઝિટ ગ્રોથ પણ મજબૂત રહ્યો.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)