L&T ના પરિણામ રહ્યા સારા, બ્રોકરેજ ફર્મોથી જાણીએ સ્ટૉકમાં કેવી રીતે બનશે રોકાણકારોના પૈસા | Moneycontrol Gujarati
Get App

L&T ના પરિણામ રહ્યા સારા, બ્રોકરેજ ફર્મોથી જાણીએ સ્ટૉકમાં કેવી રીતે બનશે રોકાણકારોના પૈસા

મૉર્ગન સ્ટેનલીએ એલએન્ડટી ટેક્નોલૉજી પર અંડરવેટના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય 4,000 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 પરિણામ ઉમ્મીદથી સારા રહ્યા. મેનેજમેન્ટની ડિમાંડ પર ટિપ્પણી સંતુલિત રહી. જો કે રેવેન્યૂ ગ્રોથ ગાઈડેંસમાં કપાત એક નકારાત્મક આશ્ચર્ય રહ્યુ. સ્ટૉકનું પ્રદર્શન અહીંથી નબળુ રહી શકે છે.

અપડેટેડ 02:12:47 PM Oct 18, 2023 પર
Story continues below Advertisement
ઈનક્રેડે એલએન્ડટી ટેક્નોલૉજી પર રેટિંગને ડાઉનગ્રેડ કરીને હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય 4606 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.

L&T TECHNOLOGY Share Price: એલએન્ડટી ટેક્નોલૉજી (L&T Technology) એ કાલે પોતાના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કર્યા. કંપનીને બીજા ક્વાર્ટરમાં 316 કરોડ રૂપિયાનો નફો થયો જ્યારે કંપનીની આવક પણ વધીને 2136 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. કંપનીએ રોકાણકારો માટે પ્રતિશેર 17 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીની CC રેવેન્યૂ ગ્રોથ 3.2% રહી. કંપનીએ FY24 માટે રેવેન્યૂ ગ્રોથ ગાઈડેંસ ઘટાડ્યુ છે. રેવેન્યૂ ગ્રોથ ગાઈડેંસ 20% થી ઘટાડીને 17.5-18.5% કર્યુ છે. કંપનીનું કહેવુ છે કે Q2 માં 1 કરોડ ડૉલરથી વધારાની 7 મોટી ડીલ જીતી છે. આ 7 ડીલ્સ માંથી 6 ડીલ 1.5 કરોડ ડૉલરથી વધારે કરી છે. બ્રોકરેજ ફર્મોએ તેના પર મિશ્ર રેટિંગ આપ્યા છે.

brokearage on l&t technology

Nomura on L&T Technology


L&T TECHNOLOGY પર નોમુરાએ રિડ્યુઝના રેટિંગ આપ્યા છે. બ્રોકરેજે તેના શેરનું લક્ષ્ય 3450 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. બ્રોકરેજના મુજબ Q2FY24 માં કંપનીનું પ્રદર્શન આવક અને માર્જિન સ્તર પર ઉમ્મીદથી સારૂ રહ્યુ. રેવન્યૂ ગ્રોથ ગાઈડેંસને FY24 માટે પહેલાના 20.0%+ થી ઘટાડીને 17.5-18.5% કરી દીઘુ છે.

HUDCO ના શેરોમાં આવ્યો જોરદાર ઘટાડો, મિનિસ્ટ્રીએ હુડકો શેર વેચવાની મંજૂરી આપવાથી શેર તૂટ્યા

MS on L&T Technology

મૉર્ગન સ્ટેનલીએ એલએન્ડટી ટેક્નોલૉજી પર અંડરવેટના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય 4,000 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 પરિણામ ઉમ્મીદથી સારા રહ્યા. મેનેજમેન્ટની ડિમાંડ પર ટિપ્પણી સંતુલિત રહી. જો કે રેવેન્યૂ ગ્રોથ ગાઈડેંસમાં કપાત એક નકારાત્મક આશ્ચર્ય રહ્યુ. સ્ટૉકનું પ્રદર્શન અહીંથી નબળુ રહી શકે છે.

InCred On L&T Technology

ઈનક્રેડે એલએન્ડટી ટેક્નોલૉજી પર રેટિંગને ડાઉનગ્રેડ કરીને હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય 4606 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ FY24 રેવેન્યૂ ગાઈડેંસને ઘટાડીને 17.5%-18.5% કરી દીધા છે. પહેલા ગાઈડેંસ 20%+ રાખ્યુ હતુ. કંપનીએ 17% ના એબિટ માર્જિન ગાઈડેંસને યથાવત રાખ્યા છે. જ્યારે OCF/EBITDA H1FY23 માં 60.4% ના મુકાબલે H1FY24 માં 61.4% રહ્યો.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Oct 18, 2023 2:12 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.