મેક્વાયરીએ એશિયન પેન્ટ્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
2-વ્હીલર પર CLSA
સીએલએસએ એ 2-વ્હીલર પર બજાજ ઓટો માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. આઉટપરફોર્મથી અન્ડરપરફોર્મના રેટિંગ કર્યા. તેના પર લક્ષ્યાંક 6382 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. આઈશર મોટર્સ માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. BUY થી અન્ડરપરફોર્મ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4129 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. જ્યારે હીરો મોટો કોર્પ માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. BUYથી અન્ડરપરફોર્મ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4127 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. TVS મોટર માટે વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1378 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
રિલાયન્સ પર જેફરિઝ
જેફરિઝે રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમમે તેના પર લક્ષ્યાંક 2990 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
અદાણી પોર્ટ પર સિટી
સિટીએ અદાણી પોર્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 972 રૂપિયા પ્રતિશેર વધારી 1213 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતમાં પોર્ટ અને લોજિસ્ટીક કારોબારમાં ગ્રોથની અપેક્ષા છે. નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થશે, લોજિસ્ટિક્સ બિઝનેસ મજબૂત છે.
અંબુજા સિમેન્ટ પર જેફરિઝ
જેફરિઝે અંબુજા સિમેન્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 540 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
એશિયન પેન્ટ્સ પર મેક્વાયરી
મેક્વાયરીએ એશિયન પેન્ટ્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
L&T હોલ્ડિંગ ફાઈનાન્સ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ L&T હોલ્ડિંગ ફાઈનાન્સ પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 113 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
HCL ટેક પર મેક્વાયરી
મેક્વાયરીએ HCL ટેક પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1540 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)