મેક્વાયરીએ પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 7390 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
IT સેક્ટર પર જેફરિઝ
જેફરિઝે IT સેક્ટર પર તાજેતરમાં 7 IT કંપનીઓની Mgmt ટીમ સાથે મુલાકાત કરી. માગમાં અનિશ્ચિતા યથાવતૂ રહેશે. Q3 માં આવક અને ડીપ ફર્લોઝમાં વધારો જોવા મળ્યો. પણ નજીકના ગાળામાં આઉલુકમાં નરમાશ જોવા મળશે. મેનેજમેન્ટ કોમેન્ટરી માર્જિન સ્થિરતા પર આત્મવિશ્વાસ રહેશે.
પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પર મેક્વાયરી
મેક્વાયરીએ પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 7390 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ચાર વર્ષમાં મેનેજમેન્ટનું $2 Bn પ્લાનની યોજના છે. માર્જિનમાં સુધારો યથાવત્ રાખવા પર ફોકસ છે.
BofA સિક્યોરિટીઝે Zee Ent પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઝી-સોની મર્જર પર ચર્ચા થશે. વચગાળાના CEO નજીકના ગાળાના સારા ઉકેલ કાઢી શકશે. વચગાળાના CEO મર્જરને પૂર્ણ કરવામાં મદદ કરશે.
NMDC પર સિટી
સિટીએ એનએમડીસી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 160 રૂપિયા પ્રતિશેરથી વધારી 190 રૂપિયા પ્રતિશેર કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્થાનિક ઓરો પ્રાઈસમાં સુધારો જોવા મળશે.
ઈન્ડિયન હોટેલ્સ પર UBS
UBSએ ઈન્ડિયન હોટેલ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 410 રૂપિયા પ્રતિશેરથી વધારી 500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્પર્ધકો તરફથી લક્ઝરી સપ્લાયમાં ઉછાળો જોવા મળશે. માર્કેટ સપ્લાઈ,ડિમાન્ડ બેલેન્સમાં રિકવરી દેખાય રહી છે. નાણાકીય વર્ષ 25/26 માટે EBITDA 9-18% વચ્ચે રહેવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)