સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
જેફરીઝે રિલાયન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,100 પ્રતિશેર થી ઘટાડીને ₹3,060 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટેલિકોમ ટેરિફમાં વધારાથી માર્કેટ શેર શિફ્ટ થતા દેખાઈ શકે છે. મોડા ટેરિફ હાઈકના કારણે Jio પર અનુમાન 1-6%થી ઘટાડ્યું.
Morgan Stanley On Life Insurance
મૉર્ગન સ્ટેનલીએ લાઈફ ઈન્શ્યોરન્સ પર કાઉન્ટર પર કન્સ્ટ્રટીવ વ્યૂહ યથાવત્ છે. વીમા કંપનીઓ બજેટના સૂચિત ફેરફારોનો સામનો કરવા સક્ષમ છે. ડિપ વેલ્યુ અને લાર્જ અપસાઈડ જોઈ રહ્યા છે. લાઈફ ઇન્શ્યોરન્સ માટે VNB ફોરકાસ્ટ 3-6%થી ઘટાડ્યું. SBI લાઈફ પર Overweight, ટોપ પિક્સ છે. Icici Prudential Life Insurance અને HDFC લાઈફ પર ઓવરવેઈટના કોલ આપ્યા છે. રિટેલ પ્રોટેક્શન ગ્રોથમાં વધારાથી સપોર્ટ મળશે. H1FY24 સુધી APE ગ્રોથ 15-20% રહી શકે છે.
જેફરીઝે ઈંડિગો પર અંડરપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 1615 રૂપિયા નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)
ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.