Today's Broker's Top Picks: બેન્ક ઑફ ઈન્ડિયા, ભારતીય એયરટેલ, ઝોમેટો કોફોર્જ પર આજે બ્રોકરેજોએ લગાવ્યો દાવ | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: બેન્ક ઑફ ઈન્ડિયા, ભારતીય એયરટેલ, ઝોમેટો કોફોર્જ પર આજે બ્રોકરેજોએ લગાવ્યો દાવ

બેન્ક ઑફ ઈન્ડિયા પર મોર્ગન સ્ટેનલીએ ઓવરવેઈટ કૉલ આપીને તેના શેરનું લક્ષ્ય 135 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યું છે. બ્રોકરેજ કહે છે કે બેન્કની ગ્રોસ લોન ગ્રોથ ક્વાર્ટરના આધાર પર 4 ટકા પર મજબૂત રહી છે. આ સિવાય બેન્કનો ઘરેલૂ લોન-ટુ-ડિપૉઝીટ રેશિયો ક્વાર્ટર દર ક્વાર્ટરમાં 3 ટકાથી વધીને 79 ટકા થયો છે.

અપડેટેડ 11:11:47 AM Jan 11, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
     
     
    live
    Volume
    Todays L/H
    More

    સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

    MS on Bank of Baroda -

    મૉર્ગન સ્ટેનલીએ બેન્ક ઑફ ઈન્ડિયા પર એવરવેટ કૉલ આપી છે. તેના શેરનું લક્ષ્ય 135 રૂપિયા પ્રતિ શરે નક્કી કર્યું છે. તેના કહેવું છે કે બેન્કની ગ્રોસ લોન ગ્રોથ ક્વાર્ટરના આધાર પર 4 ટકા પર મજબૂત રહી છે. બેન્કની ગ્રોસ લોન ગ્રોથ મુખ્ય રૂપથી ક્વાર્ટરના આધાર પર 5 ટકાના ઘરેલૂ લોન ગ્રોથથી પ્રેરિત છે. જ્યારે ઓવરસીઝ બુક ક્વાર્ટરના આધાર પર 0.6 ટકા નીચે રહી છે. જ્યારે ઘરેલૂ લોન-ટુ-ડિપૉઝીટ રેશિયો ક્વાર્ટર દર ક્વાર્ટરમાં 3 ટકાથી વધીને 79 ટકા થયો છે.


    HSBC on Bharti Airtel -

    એચએસબીસીએ ભારતી એરટેલ પર રેટિંગને ઘટાડીને હોલ્ડ રેટિંગ આપી છે. જો કે તેમણે આ શેરનું લક્ષ્ય 1020 રૂપિયા પ્રતિ શેરથી વધીને 1125 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમણે કહ્યું છે કે તેના ગ્રોથ ડ્રાઈવર બન્યો છે. એઆરપીયૂ વધશે. મોબાઈલમાં બજાર હિસ્સેદારીમાં વધારો જોવા મળી શકે છે. આ સમય સ્ટૉકનું વેલ્યૂએશન યેગ્ય લાગી રહ્યો છે. મોબાઈલ ટેરિફ વધારો અને કેપેક્સ ઓછો થઈને કંપનીનો ફાયદો થઈ શકે છે.

    HSBC on Zomato -

    એચએસબીસીએ ઝોમેટો પર ખરીદારીની રેટિંગ આપી છે. તેમણે તેની સાથે શેરનું લક્ષ્ય 150 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમણે કહ્યું છે કે 2023માં ખૂબ મજબૂત કારોબાર કર્યા બાદ અપેક્ષાકૃત મંદીના કારોબારની આશા છે. સ્ટૉક પરફૉર્મેન્સ પણ 2024માં અપેક્ષાકૃત ઓછી થવાની આશા છે.

    Morgan Stanley On Coforge -

    મૉર્ગન સ્ટેનલીએ ફોફોર્જ પર ઓવરવેટ રેટિંગ આપી છે. તેના શેરનું લક્ષ્ય 7200 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવું છે કે આ કંપનીતેની પસંદીદા મિડકેપ આઈટી પિક છે. કંપનીની સ્કેલેબિલિટી વિશેષકો તેની રેવેન્યૂ ગ્રોથ પ્રોફાઈલને પ્રતિસ્પર્ધિયોની સરખામણીમાં લાંબા સમય સુધી વધું રાખી શકે છે. તેના વેલ્યૂએશન પ્રીમિયમ પર છે, પરંતુ કંપનીના પાસે તેને યથાવત રાખીવાની ક્ષમતા છે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 11, 2024 11:11 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.