Today's Broker's Top Picks: ભારત ફોર્જ, એલએન્ડટી ટેક, જીએસપીએલ, કારટ્રેડ ટેક છે બ્રોકરેજના રડાર પર
Brokerage: સિટીએ કારટ્રેડ ટેક પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 624 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 3 જુલાઈએ કંપનીએ OLX નું અધિગ્રહણ કર્યું હતું. અધિગ્રહણ બાદ Classifieds બિઝનેસમાં 2 ગણો ઉછાળો આવ્યો. ટ્રાન્ઝેક્શન્સ બિઝનેસમાં 1.5 ગણાનો ઉછાળો છે.
બ્રોકરેજ હાઉસિઝ: આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ભારત ફોર્જ પર નોમુરા
નોમુરાએ ભારત ફોર્જ પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 1157 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લાર્જ ઓર્ડર બુક અને નવા ઓર્ડર સાથે કંપનીનો ડિફેન્સ વર્ટિકલ ગ્રોથ છે. FY24- 25માં ડિફેશન સેગમેન્ટમાં Sharp ગ્રોથ જોવા મળી શકે. ડિફેનસ સેગમેન્ટ માટે EBITDA માર્જિન 20% વધુ રહેવાની અપેક્ષા છે.
L&T ટેક પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ L&T ટેક પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 3200 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એપ્રિલ-મેની સરખામણીએ જુલાઈમાં ડીલમાં Pick Up જોવા મળ્યું. આગળ માર્કેટનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 25 સુધીમાં રેવેન્યુ $1.5 બિલિયન થવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 24 માં માર્જિન પોઝિટવ રહેવાની અપેક્ષા છે.
GSPL પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ GSPL પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 319 રૂપિયા પ્રતિશેરથી ઘટી 265 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વોલ્યુમ ગ્રોથમાં ઘટાડો નોંધાયો છે.
સિટીએ કારટ્રેડ ટેક પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 624 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 3 જુલાઈએ કંપનીએ OLX નું અધિગ્રહણ કર્યું હતું. અધિગ્રહણ બાદ Classifieds બિઝનેસમાં 2 ગણો ઉછાળો આવ્યો. ટ્રાન્ઝેક્શન્સ બિઝનેસમાં 1.5 ગણાનો ઉછાળો છે.
કારટ્રેડ ટેક પર નોમુરા
નોમુરાએ કારટ્રેડ ટેક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 678 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ 2 બિઝનેસનું અધિગ્રહણ કર્યું. OLX India Classified Platform & C2B Transaction Bizનું અધિગ્રહણ કર્યું. C2Bમાં ટ્રાન્જેક્શન ખર્ચ અને ખોટની અસર નજીકના ગાળામાં ફાઈનાન્સ પર જોવા મળી શકે છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)