Today's Broker's Top Picks: સિમેન્ટ, મારૂતિ સુઝુકી અને ગેસના સ્ટૉક્સ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: સિમેન્ટ, મારૂતિ સુઝુકી અને ગેસના સ્ટૉક્સ છે બ્રોકરેજના રડાર પર

સિટીએ મારૂતિ સુઝુકી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમના પર લક્ષ્યાંક 13,600 રૂપિયા પ્રતિશેર નકર્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે UVsના વધુ ઉત્પાદનથી પરિણામ પોઝિટીવ રહી શકે છે. પ્રોડક્ટ મિક્સ ટ્રેન્ડના કારણે સપોર્ટ મળશે.

અપડેટેડ 10:20:02 AM Sep 22, 2023 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Nomura On Cement

નોમુરાએ સિમેન્ટ પર મહિના દર મહિનાના ધોરણે સપ્ટેમ્બરમાં સિમેન્ટના ભાવ 40-60 રૂપિયા બેગ વધ્યા. બીજીવાર ભાવ વધારા બાદ વોલ્યુમ ઘટ્યા છે. ઇન્ડસ્ટ્રી Pricing Discipline Maintain કરી રહી છે.


Citi On Maruti

સિટીએ મારૂતિ સુઝુકી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમના પર લક્ષ્યાંક 13,600 રૂપિયા પ્રતિશેર નકર્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે UVsના વધુ ઉત્પાદનથી પરિણામ પોઝિટીવ રહી શકે છે. પ્રોડક્ટ મિક્સ ટ્રેન્ડના કારણે સપોર્ટ મળશે. નાની ગાડીઓના વેચાણમાં ઘટાડો આગળ જતા નેગેટીવ છે. એન્ટ્રી લેવલ કાર્સમાં માગ વધવાની આશા છે. એન્ટ્રી લેવલની કાર FY24 YTD વોલ્યુમના 57% હિસ્સો ધરાવે છે.

MS On Maruti

મોર્ગન સ્ટેનલીએ મારૂતિ સુઝુકી પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 11,963 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બિઝનેસ અપેક્ષાઓ મુજબ આગળ વધી રહ્યો છે. SUVના માર્કેટ શેરમાં વધારો છે. વોલ્યૂમ રિકવરી હવે દેખાઈ રહી છે. માર્જિન વિસ્તરણથી સપોર્ટ મળશે. Q2FY24માં EBITDA માર્જિન ઉછળીને 11% રહી શકે છે.

MS On Gas Demand

મોર્ગન સ્ટેનલીએ ગેસ ડિમાન્ડ પર ઓગસ્ટમાં ગેસની કિંમતો નવા રેકોર્ડ સ્તરે પહોંચી છે. વર્ષના ધોરણે 23%નો વધારો નોંધાયો. તેમનું કહેવુ છે કે પાવર અને ઇન્ડસ્ટ્રી સેગ્મેન્ટમાં વધારાથી ગેસની માગ વધી છે. IGL કરતા GAIL અને ગુજરાત ગેસ પસંદ છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Sep 22, 2023 10:20 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.