સિટીએ ઈમામી પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 455 રૂપિયા પ્રતિશેરથી વધારી 600 રૂપિયા પ્રતિશેર કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ફૂડ ડિલિવરી પર CLSA
સીએલએસએ એ ફૂડ ડિલિવરી પર વિકાસની ચિંતા હળવી થવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 30 સુધીમાં MTU 2.1 ગણા વધવાની અપેક્ષા છે. નફા વધવાની અપેક્ષા છે. ડિસ્કાઉન્ટ પાછું ખેંચ્યા પછી ONDC વોલ્યુમમાં ઘટાડો છે. CWC માગમાં ઉછાળો છે.
રિયલ એસ્ટેટ પર જેફરિઝ
જેફરિઝે રિયલ એસ્ટેટ પર Q2માં રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ માર્કેટમાં ડબલ ડિજિટ વોલ્યુમની અપેક્ષા છે. ભાવમાં પણ સુધારો આવવાની અપેક્ષા છે. Q1માં ડેવલપર સેલ્સમાં ઘટાડો નોધાયો. ગોદરેજ પ્રોપર્ટીઝ, મેક્રોટેક અને DLF ટોપ પીક છે.
EMS કંપની પર જેફરિઝ
જેફરિઝે EMS કંપની પર અંબર એન્ટરપ્રાઈસિસ માટે ખરીદદારીની સલાહ છે. તેના પર લક્ષ્યાંક 3750 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. ડિક્સન ટેક માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5050 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. EMS કંપની માટે FY23-26 સુધીમાં CAGR 32% રહેવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 26 સુધીમાં ભારતીય EMS ઈન્ડસ્ટ્રીઝ 59 બિલિયન ડૉલર પહોંચવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 23-25માં કુલ કેપેક્સ 3500 કરોડ રૂપિયાનો અંદાજ છે. આગામી સપ્લાઈ વધવાની અપેક્ષા છે.
સિટીએ ઈમામી પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 455 રૂપિયા પ્રતિશેરથી વધારી 600 રૂપિયા પ્રતિશેર કર્યા છે. લાંબાગાળાની રોકાણની વ્યૂહાત્મક સ્ટ્રેટેજીકથી કંપનીને ફાયદો થઈ શકે છે. માગમાં રિકવરીથી કંપનીનો સતત ગ્રોથ થઈ રહ્યો છે. ઈપુટ કોસ્ટમાં સ્થિરતા આવવાથી માર્જિનમાં સુધારો આવાની અપેક્ષા છે.
નાયકા પર સિટી
સિટીએ નાયકા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 170 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
યુનાઈટેડ સ્પિરિટ્સ પર મેક્વાયરી
મેક્વાયરીએ યુનાઈટેડ સ્પિરિટ્સ પર અંડરપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમને તેના પર લક્ષ્યાંક 735 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)