સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએલએસએએ એચએએલ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2055 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 EBITDA 6% નીચે રહ્યા. ઓર્ડરબુક વર્ષ દર વર્ષના ધોરણે 4% રહ્યા. H2FY24માં રશિયા-યુક્રેન યુદ્ધની અસર જોવા મળી.
મૉર્ગન સ્ટેનલીએ મણાપ્પુરમ ફાઈનાન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 183 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે PPOP(Pre-provision operating profit)13% પર રહ્યા. નફો અનુમાનથી ખરાબ રહ્યો.
નોમુરાએ ફોર્ટિસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 388 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં ઓવરસેલ રહ્યા અને EBITDA ઈન-લાઈન રહ્યા છે. હોસ્પિટાલિટી સેગમેન્ટ આવક ઈન-લાઈન રહી. હોસ્પિટાલિટી EBITDA 4% પર રહ્યા.
નોમુરાએ ઈપ્કા લેબ્સ પર ખરીદદારીની સલાહ આપી છે તેમણે તેના પર લક્ષ્યાંક 1133 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં સ્થાનિક ફોર્મુલેશન ગ્રોથ 10% રહ્યો. FY24 માટે જેનેરિક ગ્રોથ ગાઈડન્સ 20%થી વધુ રહ્યો.
એચએસબીસીએ કોલગેટ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1500 રૂપિયા પ્રતિશેરથી વધારીને 2100 રૂપિયા પ્રતિશેર રહ્યા છે. તેમનું કહેવુ છે કે વોલ્યુમ ગ્રોથમાં રિકવરી જોવા મળી.
સીએલએસએ એ અબોટ ઈન્ડિયા પર રેટિંગ ડાઉનગ્રેડથી આઉટપરફોર્મ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 27,500 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. નવા લોન્ચ અને ટોપ બ્રાન્ડનો ગ્રોથ મજબૂત રહ્યો છે. માર્જિનમાં સુધારો થયો.
મૉર્ગન સ્ટેનલીએ AB ફેશન પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 176 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે તહેવારમાં વેચાણ અનુમાનથી ઓછુ રહ્યું.
મૉર્ગન સ્ટેનલીએ AU સ્મૉલ ફાઈનાન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આવનારા 3 વર્ષમાં EPS બમણા થવાની અપેક્ષા છે.
મૉર્ગન સ્ટેનલીએ અશોક લેલેન્ડ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 214 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષના આધાર પર FY24માં M&HCV ગ્રોથ આઉટલુક 8-10% રહ્યું.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.