Today's Broker's Top Picks: કેપીટીઆઈ ટેક, રિલાયન્સ, મણપ્પુરમ ફાઈનાન્સ, ગ્લોબલ હેલ્થ, લાર્સન, ક્યુમિન્સ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: કેપીટીઆઈ ટેક, રિલાયન્સ, મણપ્પુરમ ફાઈનાન્સ, ગ્લોબલ હેલ્થ, લાર્સન, ક્યુમિન્સ છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અપડેટેડ 11:10:30 AM Sep 28, 2023 પર
Story continues below Advertisement
UBS એ ક્યુમિન્સ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1350 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

હોસ્પિટાલિટી પર જેફરિઝ

જેફરિઝે હોસ્પિટાલિટી પર ભારતમાં 12 વર્ષ બાદ ક્રિકેટ વર્લ્ડ કપ મેચ રમાશે. 5 ઓક્ટબરથી મેચ ક્રિકેટ વર્લ્ડ કપ મેચ શરૂ થશે. પસંદીદા હોટેલ્સ અને ફ્લાઈટના ભાવમાં 80થી 150%માં ઉછાળો દેખાશે. વર્લ્ડ કપ ઇવેન્ટથી Q3ના પરિણામ મજબૂત જાહેર થવાની અપેક્ષા છે.


KPIT ટેક પર ગોલ્ડમેન સૅક્સ

ગોલ્ડમેન સૅક્સે KPIT ટેક પર ખરીદદારીની સલાહ આપવામાં આવી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1270 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઝડપથી વિકસતી જર્મન સબ્સિડરી કંપનીમાં રોકાણની જાહેરાત કરી. સબ્સિડરી કંપની KPIT ટેક્નોલોજીસ GMBHમાં 5 લાખ યૂરોનું રોકાણ કર્યું. આવનારા 4 વર્ષમાં EPS ગ્રોથ 28-30% રહેવાની અપેક્ષા છે.

રિલાયન્સ પર જેફરિઝ

જેફરિઝે રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2975 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે JioAirFiber બિઝનેસથી $7-10 Bn આવકની અપેક્ષા છે. JioAirFiber ઈન્ટરનેટ વગરના 85 મીટર પે-ટીવી ઘરોમાં બ્રોડબેન્ડ આપશે. કંસો EBITDA 1-2% વધવાની અપેક્ષા છે.

મણપ્પુરમ ફાઈનાન્સ પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ મણપ્પુરમ ફાઈનાન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 183 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોર્ટે EDને પ્રોપર્ટીના દસ્તાવેજો પરત કરવા અને રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો.

Hot Stocks | આઈટીસી, આરબીએલ બેંક, મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસ પર શૉર્ટ ટર્મ માટે કરો રોકાણ

ગ્લોબલ હેલ્થ પર મોતીલાલ ઓસવાલ

મોતીલાલ ઓસવાલે ગ્લોબલ હેલ્થ પર ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 840 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે L&T પર UBSએ ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 3040 રૂપિયા પ્રતિશરથી વધારી 3600 રૂપિયા પ્રતિશેરનો કર્યા છે. કંપનીને નવા ઓર્ડર મળવાથી ગ્રોથ વધી રહ્યો છે. FY23-26માં કોર સેલ્સ, EPS 17%-32% રહેવાની અપેક્ષા છે.

ક્યુમિન્સ પર UBS

UBS એ ક્યુમિન્સ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1350 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

ICICI લોમ્બાર્ડ પર CLSA

સીએલએસએ એ ICICI લોમ્બાર્ડ પર ખરીદદારીની સલાહ આપી છે તેમણે તેના પર લક્ષ્યાંક 1550 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Sep 28, 2023 11:10 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.