UBS એ એજિસ લોજિસ્ટીક્સ પર ખરીદદારીની સલાહ છે. તેના પર લક્ષ્યાંક 480 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
M&M ફાઈનાન્સ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ M&M ફાઈનાન્સ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹310 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મે મહિનામાં ડિસ્ટ્રીબ્યુશન અને કલેક્શન મજબૂત રહ્યું. વર્ષ દર વર્ષના આધાર પર કંપનીની ક્લેક્શન ક્ષમતા વધી રહી છે. FY24માં GS3 & GS2 રેન્જ બોન્ડમાં રહેવાની અપેક્ષા છે. મહિના દર મહિનાના આધાર પર ગ્રોસ અસેટ્સ બુક 1.9% વધી. વર્ષના આધાર પર ર્ડિસ્ટ્રીબ્યુશન 39% વધ્યું.
M&M ફાઈનાન્સ પર જેફરિઝ
જેફરિઝે M&M ફાઈનાન્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 270 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મહિના દર મહિનાના આધારે કંપનીએ મે 2023 માટે લોન ગ્રોથ 1.9% રહ્યો. વર્ષ દર વર્ષના આધાર પર ડિસ્ટ્રીબ્યુશન ગ્રોથ 39% વધ્યો. FY24-25 સુધા RoE આઉટલુક 13-14% રહેવાની અપેક્ષા છે.
SBI લાઈફ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ SBI લાઈફ પર ઓવરવેટના રેટિંગ નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લક્ષ્યાંક ₹1650 પ્રતિશેરના નક્કી કર્યા છે.
બેન્ક પર CLSA
સીએલએસએ બેન્ક પર ક્રેડિટ ગ્રોથ સપોર્ટ તરીકે FY24ની મજબૂત શરૂઆત કરી છે. FY24-25 સુધી મોડરેશન 11-12% રહેવાનો અંદાજ છે. ક્રેડિટ ગ્રોથ 11-12% રહેવાનો અંદાજ છે. રિટેલ ગ્રોથ 15% રહેવાનો અંદાજ છે. SME/સર્વિસ 11-12% રહેવાનો અંદાજ છે. કોર્પોરેટ ગ્રોથ 8%રહેવાનો અંદાજ છે. ICICI બેન્ક, એક્સિસ બેન્ક અને SBI ટોપ પીક છે.
ઈન્ફો એજ પર મેક્વાયરી
મેક્વાયરીએ ઈન્ફો એજ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3000 પ્રતિશેરના નક્કી કર્યા છે.
વેદાંતા-HZL પર જેપી મૉર્ગન
જેપી મૉર્ગને વેદાંતા-HZL પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹350 પ્રતિશેરથી ઘટાડી ₹280 પ્રતિ શેરના નક્કી કર્યા છે.
આઈશર મોટર્સ પર જેપા મૉર્ગન
જેપા મૉર્ગને આઈશર મોટર્સ પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹360 પ્રતિશેરના નક્કી કર્યા છે.
એજિસ લોજિસ્ટીક્સ પર UBS
UBS એ એજિસ લોજિસ્ટીક્સ પર ખરીદદારીની સલાહ છે. તેના પર લક્ષ્યાંક 480 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)