JP મૉર્ગને મારૂતિ સુઝુકી પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 8800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સિમેન્ટ પર જેફરિઝ
જેફરિઝે સિમેન્ટ પર નાણાકીય વર્ષ 24 માં સિમેન્ટની માગ ડબલ ડિજિટ ગ્રોથની અપેક્ષા છે. સતત બીજા વર્ષે માગ વધવાની અપેક્ષા છે. બધા સેગમેન્ટમાં માગ વધવાની અપેક્ષા છે. રોકાણ વધવાથી દરેક કેટેગરીમાં ઘરોની માગ વધી છે. લાર્જ કેપની મોી કંપનીઓના શેર્સમાં ખરીદદારીની સલાહ છે.
પાવર પર HSBC
એચએસબીસીએ પાવર પર જુલાઈમાં 6% માગ વધી, ઓગસ્ટમાં નીચલા સ્તરેથી 16% ગ્રોથ વધ્યો છે. કોલસાના સ્ટોકમાં ઘટાડો, PLFનો સ્ટોક વધ્યો, વીજળીની સપ્લાઈ માગ કરતા ઓછી છે. મોડ્યુલ સપ્લાઈ ચેનના ભાવમાં ઘટાડો આવ્યો.
એસ્ટર DM પર HSBC
એચએસબીસીએ એસ્ટર ડીએમ પર રેટિંગ ડાઉગ્રેડ કરી હોલ્ડ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 337 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. વર્ષના આધાર પર રેવેન્યુ ગ્રોથમાં મજબૂતી અને હોસ્પિટલ માર્જિનમાં સુધારો છે.
HCL ટેક પર JP મૉર્ગન
JP મૉર્ગને HCL ટેક પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 900 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
મારૂતિ સુઝુકી પર JP મૉર્ગન
JP મૉર્ગને મારૂતિ સુઝુકી પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 8800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વધતા ડિસ્કાઉન્ટ/ઇન્વેન્ટરીના બેકડ્રોપ સામે માર્જિનમાં સુધારો જોવા મળ્યો છે. નજીકના ગાળામાં શેરમાં આઉટપરફોર્મ જોવા મળી શકે છે. વોલ્સેલ વોલ્યુમમાં મજબૂતી છે. Q3માં માર્જિનએ Surprise કર્યા હતા. SUVની માગ મજબૂત છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)