Today's Broker's Top Picks: રિલાયન્સ, ભારત ફોર્જ, મણપ્પુરમ ફાઈનાન્સ, યુપીએલ, એક્સિસ બેંક, પીવીઆર છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: રિલાયન્સ, ભારત ફોર્જ, મણપ્પુરમ ફાઈનાન્સ, યુપીએલ, એક્સિસ બેંક, પીવીઆર છે બ્રોકરેજના રડાર પર

નોમુરાએ ભારત ફોર્જ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1157 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને સતત વર્ટિકલ ઓર્ડર મળી રહ્યા છે. કંપનીની કુલ ઓર્ડરબુક 3300-3400 કરોડ રૂપિયા વધવાની અપેક્ષા છે.

અપડેટેડ 10:52:58 AM Aug 29, 2023 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
     
     
    live
    Volume
    Todays L/H
    More

    સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

    રિલાયન્સ પર CLSA

    સીએલએસએ એ રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3060 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. સીએલએસએનું કહેવુ છે કે 19 સપ્ટેમ્બરે JIO ફાઈબર લોન્ચ કરશે. ન્યૂ એનર્જીમાં વિંડ પાવરનો સામેવેશ કર્યો. અદાણી પરિવારમાં નવા સભ્ય RIL બોર્ડમાં સામેલ થયા.


    રિલાયન્સ પર જેફરિઝ

    જેફરિઝે રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2950 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. જેફરિઝનું કહેવુ છે કે રિલાયન્સ AGMમાં ઉત્તરાઅધિકારનો પ્લાન્ટ ક્લિયર કર્યો. અદાણી પરિવારમાં નવા સભ્ય RIL બોર્ડમાં સામેલ થયા. 19 સપ્ટેમ્બરે JIO ફાઈબર લોન્ચ કરશે. નાણાકીય વર્ષ 2025 સુધી 5G નેટવર્ક વિસ્તરણના ખર્ચ પર કામ કરશે. નાણાકીય વર્ષ 2024માં રિટેલમાં નવા રોકાણકાર સામેલ થઈ શકે

    રિલાયન્સ પર નોમુરા

    નોમુરાએ રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2925 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો સારો ગ્રોથ રહ્યો, રિટેલ બિઝનેસનો ગ્રોથ મજબૂત છે. આગળ તેમણે કહ્યુ કે રિટેલ કારોબારમાં વધુ રોકાણ આવવાની અપેક્ષા છે. ડિજિટલ સર્વિસ, ફાઈબર લોન્ચ પર ફોકસ છે. નોમુરાએ આગળ કહ્યુ કે નવી એનર્જી વિંડ પાવર બિઝનેસ પર કંપનીનું ફોકસ છે. રિફાઈનરીઝમાં કેમિકલ અને ફીડસ્ટોક ઉત્પાદન વધારશે. JFSL ઈન્શ્યોરન્સ કારોબારમાં એન્ટ્રી કરશે. આગામી દાયકો મૂલ્ય નિર્માણમાં છેલ્લા 45 વર્ષથી વધુ સારો રહેશે.

    રિલાયન્સ તરફથી અન્ય કંપનીઓના જોખમ પર BofA

    BofA એ રિલાયન્સ પર કહ્યુ કે રિલાયન્સને એરટેલ અને વોડાફોનને જબરજસ્ત ટક્કર મળી શકે છે. આગળ તેમણે કહ્યુ કે ટીરાથી નાયકાને મોટી ટક્કર મળી શકે. જિયો સિનેમાથી ZEEને મોટી સ્પર્ધાનો સામનો કરવો પડશે. JFSLથી PAYTMને મોટી ટક્કર મળી શકે છે.

    ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.

    Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

    ભારત ફોર્જ પર નોમુરા

    નોમુરાએ ભારત ફોર્જ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1157 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને સતત વર્ટિકલ ઓર્ડર મળી રહ્યા છે. કંપનીની કુલ ઓર્ડરબુક 3300-3400 કરોડ રૂપિયા વધવાની અપેક્ષા છે. મેનેજમેન્ટની સ્ટેટેડ ડિફેન્સ ઓર્ડરબુક બે વર્ષમાં એક્ઝિક્યુટ કરવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 2024-2026માં EPS CAGR 31% રહેવાની અપેક્ષા છે.

    મણપ્પુરમ ફાઈનાન્સ પર મૉર્ગન સ્ટેનલી

    મૉર્ગન સ્ટેનલીએ મણપ્પુરમ ફાઈનાન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 183 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

    UPL પર HSBC

    HSBCએ UPL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 775 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઇન્વેન્ટરીઝ ઘટાડવા અને ભાવ સ્થિરથી Q3માં રિકવરી આવવાની અપેક્ષા છે.

    પિરામલ એન્ટરપ્રાઈસિસ પર જેફરિઝ

    જેફરિઝે પિરામલ એન્ટરપ્રાઈસિસ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 920 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

    એક્સિસ બેન્ક પર જેફરિઝ

    જેફરિઝે એક્સિસ બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

    PVR-આઈનોક્સ પર UBS

    UBSએ PVR-આઈનોક્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2150 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

    ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 29, 2023 10:18 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.