Today's Broker's Top Picks: સન ફાર્મા, આઈજીએલ, અંબુજા સિમેન્ટ, જીએસપીએલ, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, નવીન ફ્લોરિન છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: સન ફાર્મા, આઈજીએલ, અંબુજા સિમેન્ટ, જીએસપીએલ, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, નવીન ફ્લોરિન છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અપડેટેડ 12:23:57 PM Nov 02, 2023 પર
Story continues below Advertisement
મૉર્ગન સ્ટેનલીએ નવીન ફ્લોરિન પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4951 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સન ફાર્મા પર સિટી

સિટીએ સન ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1275 રૂપિયા પ્રતિશેરથી વધી 1380 રૂપિયા પ્રતિશેર રહ્યા. તેમનું કહેવુ છે કે Q2ના માર્જિનમાં સુધારો જોવા મળ્યો. બિઝનેસમાં ટ્રેક્શન સાથે વર્તમાન માર્જિનને સપોર્ટ છે. નાણાકીય વર્ષ 24/25 4%-9% ગ્રોથનો અનુમાન રહ્યુ.


સન ફાર્મા પર મેક્વાયરી

મેક્વાયરીએ સન ફાર્મા પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમને તેના પર લક્ષ્યાંક 1275 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 બિઝનેસમાં ગ્રોથ જોવા મળ્યો. આવક અને Adj EBITDA ઈન-લાઈન રહ્યા.

સન ફાર્મા પર જેફરિઝ

જેફરિઝે સન ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1310 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં આવક ઈન-લાઈન પણ EBITDA 6%થી વધુ અનુમાનથી સારા રહ્યા. વર્ષના આધાર પર ગ્લોબલ સેલ્સ 19% વધી $240 m રહ્યો. ભારત સેલ્સ માર્કેટ શેર આઉટપરફોર્મ રહ્યું. US જેનેરિક સેલ્સમાં ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે ઘટાડો થયો.

IGL પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ IGL પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 432 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.

Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર

અંબુજા સિમેન્ટ્સ પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ અંબુજા સિમેન્ટ્સ પર ઈક્વલ વેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 390 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્ટેન્ડઅલોન અને કંસો Q2 EBITDA અનુમાનથી ખરાબ રહ્યા. નબળા વોલ્યુમ ગ્રોથ અને Realisations માં નરમાશને કારણે EBITDA માં દબાણ રહ્યો. નજીકના ગાળામાં ગ્રોથ પડકારનજક રહી શકે છે.

અંબુજા સિમેન્ટ પર સિટી

સિટીએ અંબુજા સિમેન્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 535 રૂપિયા પ્રતિશેરથી ઘટાડી 500 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. Q2માં માર્કેટ શેરમાં ઘટાડો રહ્યો. મેનજમેન્ટની વોલ્યુમ અને EBITDA/t રિકવરીની અપેક્ષા છે. નજીકના ગાળામાં સ્ટોક રેન્જમાં રહેશે.

GCPL પર HSBC

એચએસબીસીએ જીસીપીએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1220 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં સ્ટેન્ડઅલોન વોલ્યુમ ગ્રોથ 4% થી વધુ રહ્યો છે.

KEI ઈન્ડસ્ટ્રીઝ પર HSBC

એચએસબીસીએ કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામ મજબૂત રહ્યા છે. આગળ તેમણે કહ્યુ હાઉસિંગ ડિમાન્ડ અને એક્સપોર્ટ વધવાથી આઉટલુક પોઝિટીવ છે.

નવીન ફ્લોરિન પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ નવીન ફ્લોરિન પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4951 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Nov 02, 2023 12:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.