Today's Broker's Top Picks: યુટીલીટીઝ, જેએસડબ્લ્યૂ એનર્જી, ઓએમસીએસ, આઈટી, રેટ ગેન, નાલ્કો છે રડાર પર
જેએસડબ્લ્યૂ એનર્જીએ જેફરીઝે ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 500 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY30 સુધી સ્થિતી સુધરવાની આશા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
યુટિલિઝે જેફરીઝ પર FY23-26 સુધી પાવર કેપેક્સ CAGR 9 ગણું વધી શકે છે. પાવર ઇન્ટેન્સિટી વધવાની આશા છે. FY25 સુધીમાં વાર્ષિક થર્મલ PLF 80%ને પાર જઈ શકે. FY24-30 સુધી પાવર જનરેશન અને T&D રોકાણ 2 ગણું થઈ શકે. ગ્રીન હાઇડ્રોજનથી સપોર્ટ મળશે. NTPC, પાવર ગ્રિડ અને JSW એનર્જી પસંદ છે.
જેએસડબ્લ્યૂ એનર્જીએ જેફરીઝે ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 500 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY30 સુધી સ્થિતી સુધરવાની આશા છે. પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ્સના કામમાં પ્રગતી છે. FY24-26 સુધી EPS CAGR 41% રહેવાની ધારણા છે.
Jefferies On OMCs
જેફરીઝે ગેલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 136 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24માં સારૂ LPG, પેટકેમ અને નફો વધશે. બીપીસીએલ પર અંડરપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 310 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે H2FY24માં EBITDA ખોટ જોવા મળી શકે છે. એચપીસીએલ પર અંડરપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 210 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
આઈટીએ એચએસબીસી પર Q2માં ગ્રોથ બોટમઆઉટ થતા દેખાઈ રહ્યા છે. Hi-tech/O&G અને મેન્યુફેક્ચરિંગમાં પિક-અપ આવી શકે છે. માર્જિનમાં ડાઉનસાઈડ રિસ્ક આવી શકે છે. ઘણા ફંડ્સ ITમાં Underweight છે.
Kotak Instl Eq On IT
કોટક ઈન્શિટિયુશનલ ઈક્વિટીઝએ આઈટી પર FY25માં અમુક કંપનીઓની આવક 9-10% વધવાનો અંદાજ છે. મોટી ડીલ સાઈન અને મજબૂત પાઈપલાઈનથી સપોર્ટ મળશે. ઇન્ફોસિસ, TCS અને HCL ટેક પસંદ છે.
કોટક ઈન્શિટિયુશનલ ઈક્વિટીઝએ રેટ ગેન પર ADD ના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 610 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટ્રાવેલમાં રિકવરીના કારણે ગ્રોથ અને નફામાં સુધારો થયો છે. કેપેસિટી વિસ્તરણ અને કોસ્ટ ઑપ્ટિમાઇઝેશનથી સપોર્ટ છે. છેલ્લા 3 મહિનામાં 45%નો મજબૂત ગ્રોથ જોવા મળ્યો.
કોટક ઈન્શિટિયુશનલ ઈક્વિટીઝએ નાલ્કો પર વેચાણના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 75 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોમોડિટીઝ કૂલ્ડ-ઓફ અને ગ્રોથ કેપેક્સમાં તેજી છે. FY24-26 સુધી FCF નેગેટિવ રહી શકે છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)