Today's Broker's Top Picks: ટોરેન્ટ ફાર્મા, ડેલહિવરી, એમએન્ડએમ, આવાસ ફાઈનાન્સ છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ એમએન્ડએમ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3 Disbursements MoM ધોરણે -9.4% રહ્યા જ્યારે, વર્ષ દર વર્ષના ધોરણે 11% વધ્યું. વર્ષના આધારે ગ્રોસ અસેટ્સ 25% વધી.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ટોરેન્ટ ફાર્મા પર CLSA
સીએલએસએ એ ટોરેન્ટ ફાર્મા પર રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. તેમણે Buy થી આઉટપરફોર્મના રેટિંગ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આવક ગ્રોથ ડબલ ડિજિટ રહ્યો, માર્જિનમાં સ્થિરતા આવી. Q3FY24માં ગ્રોથ સ્થિર રહ્યો. ભારત બિઝનેસ માટે સેલ્સ ગ્રોથ ડબલ ડિજિટ રહેવાની અપેક્ષા છે. બ્રાઝિલ અને USમાં ગ્રોથ મજબૂત રહ્યો.
ટોરેન્ટ ફાર્મા પર જેફરિઝ
જેફરીઝે ટોરેન્ટ ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2930 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં આવક અને EBITDA ઈન-લાઈન રહ્યા. ભારતની આવક ગ્રોથ 12% રહ્યો, બ્રાઝિલ, જર્મનીમાં રિવકરી જોવા મળી. FY24-26 માટે EBITDA CAGR 15% રહેવાની અપેક્ષા છે, માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે. FY25-26 માટે EBITDA 1-2% વધવાની અપેક્ષા છે.
ટોરેન્ટ ફાર્મા પર JP મૉર્ગન
જેપી મૉર્ગને ટોરેન્ટ ફાર્મા પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 2690 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં આવક અને EBITDA ઈન-લાઈન રહ્યા. ભારત, બ્રાઝિલ અને જર્મનીમાં ગ્રોથ મજબૂત રહ્યો. માર્જિન 31.8% રહેવાની અપેક્ષા છે. FY25માં USમાં 7-8 નવી દવા લોન્ચ કરવાનો લક્ષ્યાંક છે.
Delhivery પર MS
મોર્ગન સ્ટેનલીએ ડિલહેવરી પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 455 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં આવક અનુમાનથી ઓછી રહી છે. EBITDA અનુમાનથી સારા રહ્યા છે. અન્ય આવક અનુમાન કરતાં વધુ, નફો પૉઝિટવ રહ્યો છે.
M&M ફાઈનાન્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ એમએન્ડએમ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3 Disbursements MoM ધોરણે -9.4% રહ્યા જ્યારે, વર્ષ દર વર્ષના ધોરણે 11% વધ્યું. વર્ષના આધારે ગ્રોસ અસેટ્સ 25% વધી.
આવાસ ફાઈનાન્સ પર સિટી
સિટીએ આવાસ ફાઈનાન્સ પર રેટિંગ અપગ્રેડ કરી BUY કર્યા. તેમણે તેના પર લક્ષ્યાંક 1500 રૂપિયા પ્રતિશેરથી વધારીને 1830 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3ના પરિણામ ઈન-લાઈન રહ્યા. ઓપેક્સ 3.5% પર રહ્યો. AUM ગ્રોથ ગાઈડન્સ 20-25% વચ્ચે રહેવાનો અંદાજ છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)