RELIANCE પર શું છે દિગ્ગજ બ્રોકરેજની સલાહ, ખરીદો, વેચો કે બની રહો
જેપી મૉર્ગને રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,960 રૂપિયાના પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કેપેક્સ/દેવા પર પૉઝિટીવ કમેન્ટ્રી આવવાની આશા છે.
જેફરીઝે રિલાયન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3,125 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે.
કોઈપણ શેરોમાં ઉછાળો કે ઘટાડો તે કંપનીના પોતાના પ્રદર્શનના સિવાય તે સેક્ટરમાં આવેલા ઉતાર-ચઢાવ પર પણ નિર્ભર કરે છે. બજારમાં બેસેલા દિગ્ગજો બ્રોકરેજ હાઉસિઝ આ બધી વાતો પર નજીકથી નજર બનાવીને રાખે છે. બ્રોકરેજીસ હાઉસિઝના એક્સપર્ટ અને વિશ્લેષણ પોતાના અધ્યન અને વિશ્લેષણથી બજારમાં થયેલા નાના-મોટા બદલાવોના આધાર પર રોકાણકારો માટે સલાહ રજુ કરે છે. જાણીએ આજે રિલાયન્સના સ્ટૉકમાં દાંવ લગાવાની દિગ્ગજ બ્રોકરેજીસ શું સલાહ આપી રહ્યા છે -
JPMorgan On Reliance
જેપી મૉર્ગને રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,960 રૂપિયાના પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કેપેક્સ/દેવા પર પૉઝિટીવ કમેન્ટ્રી આવવાની આશા છે. આગળ તેમણે કહ્યુ કે કંપનીનું લિવરેજ પર રોકાણકારોની ચિંતાઓ ઓછી થવાનું અનુમાન છે. O2C બિઝનેસથી PATને સપોર્ટ મળ્યો છે.
Kotak Instl Eq On Reliance
કોટક ઈન્સ્ટીટ્યૂશનલ ઇક્વિટીએ રિલાયન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના ક્વાર્ટર 4 ના કંસોલિડેટેડ EBITDA અનુમાન કરતા 5% વધુ રહ્યા. આગળ તેમણે કહ્યુ કે O2C બિઝનેસથી અનુમાનથી સારૂ પ્રદર્શન રહ્યુ. મજબૂત પેટ્રોકેમિકલ રિકવરીથી O2C અર્નિંગ્સને ટેકો મળ્યો છે.
CLSA On Reliance
સીએલએસએ રિલાયન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,970 રૂપિયા પર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4 કંસો PAT અનુમાન કરતા સારો રહ્યો. ટેક્સ રેટ અનુમાન કરતા નીચો રહેતા સપોર્ટ મળ્યો છે. કંસો EBITDA અનુમાન કરતા 1% વધુ છે. FY24/25 EPS અનુમાન 3%/4%થી વધાર્યુ.
Jefferies On Reliance
જેફરીઝે રિલાયન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3,125 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે O2C અને જિયો રિટેલથી EBITDA અનુમાનથી સારા રહ્યા છે. રિટેલના સ્પેસ એડિશનથી 30% EBITDA CAGRમાં સુધારો જોવા મળ્યો છે. જિયો દ્વારા મજબૂત FCF છે.
MS On Reliance
મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સ પર કેમિકલ અને રિફાઇનિંગ રિકવરીથી EBITDAને સપોર્ટ મળ્યો છે. તેમનું કહેવુ છે કે સ્ટૉર્સમાં ઉમેરો થવાથી રિટેલમાં ગ્રોથ જોવા મળ્યો છે. EBITDA ઇન-લાઇન રહ્યાં છે. નીચા ટેક્સ રેટથી નફાને મદદ મળી છે.
GS On Reliance
ગોલ્ડમેન સૅક્સે રિલાયન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,890 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4 EBITDA મોટાભાગે ઇન-લાઇન રહ્યાં. નેટ પ્રોફિટ અનુમાન કરતા 11% નીચે છે. O2Cથી Sequential Earnings ગ્રોથને ટેકો મળ્યો છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.
ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.