Budget 2023-24: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ રજૂ થવા વાળો બજેટમાં રેલવે માટે મોટી જાહેરાત કરી શકે છે. જ્યારે એક લાખ કિલોમીટર લાંબી નવી રેલ લાઈન (New rail track)નું ગિફ્ટ દેશને આપી શકે છે. આ રેલ લાઈને આગળ 25 વર્ષમાં બનાવામાં આવશે. મિંટએ આ સમાચા આપ્યા છે. નવા ટ્રેકથી રેલવેને આધુનિક બનાવામાં મદદ મળશે. સાથે જ ટ્રેનોની સ્પીડ પણ વધશે. આવતા બજેટમાં સરકાર નાણાકીય વર્ષ 2023-24માં 7000 કિલો મીટર બ્રૉડ ગેઝ લાઇનનો ઇલેક્ટ્રિફાઈ કરવાની પણ જાહેરાત થઈ છે. તેના માટે 10,000 કરોડ રૂપિયાનો ફાળવણી થઈ શકે છે. 7000 કિલો મીટર લાંબી બ્રૉડ ગેઝ લાઇન ઇલેક્ટ્રિફિકેશનથી રેલવેના પૂરા નેટવર્કને ઇલેક્ટ્રિફાઈ કરવાનો ટારગેટ પૂરો થઈ જશે.
15-20 લાખ કરોડ રૂપિયાના ખર્ચ આવશે
નવા રેલવે ટ્રેક ઈન્ડિયન રેલવેના નવા વિઝન ડૉક્યુમેન્ટનો હિસ્સો રહેશે. આ ચરણબધ્દ્ર રીતેથી પૂરો કરવામાં આવશે. આવતા નાણાકીય વર્ષમાં લગભગ 4000 કિલોમીટર લાંબા લાઈન નાખવાનો ટારગેટ નક્કી કરી શકાય છે. નવા ટ્રેક માટે બજેટને પણ બે ગુણો એટલે કે 50,000 કરોડ રૂપિયા કરી શકે છે. હવે કૉસ્ટના અનુસાર, સામાન્ય 1,00,000 કિલોમીટર લાઈ નાખવા પર લગભગ 15-20 લાખ કરોડનો ખર્ચ આવશે.
નાણાકીય વર્ષ 2021-22માં ઈન્ડિયન રેલવેની રેવેન્યૂ ગ્રોથ 11 ટકા હતી. રેલવેએ કહ્યું કે તેણે નવેમ્બર 2022માં રિકૉર્ડ 13560 કરોડ રૂપિયા ફ્રેટ રેવેન્યૂ કમાવ્યો છે. એખ વર્ષ પહેલા નવેમ્બરમાં તે 12206 કરોડ રૂપિયા હતો. સરકાર રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આઘુનિક બનાવા પર ફોકસ કરી રહી છે. તેનું હેતુ યાત્રામાં લગવા વાળો સમયને ઓછો કરવો છે. તેના માટે વધારે સ્પીડ વાળી ટ્રેને ચલાવી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023 બજેટ રજૂ કરશે. તે પાંચમો બજેટ રહેશે.