Union Budget 2023: શું ઓછા થશે પર્સનલ ઇનકમ ટેક્સના દર! CIIએ સરકારને આપી આ મોટી સલાહ
Union Budget 2023: સીઆઈઆઈએ પણ માનવું છે કે સરકારે અમુક વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના 28 ટકા ટેક્સને ઘટાડો કરવો જોઈએ. ઇન્ડસ્ટ્રી ચેમ્બરે પણ સરકારને ડિસઇન્વેસ્ટમેન્ટ (Disinvestment)ની ગતિ ઝડપી બનાવવાની સલાહ આપી છે.
Union Budget 2023: પ્રમુખ ઇન્ડસ્ટ્રી ચેમ્બરે CIIએ ફાઈનાન્સ મિનિસ્ટર Nirmala Sitharamanને પર્સનલ ઈનકમ ટેક્સ (Personal income Tax)ના દરોમાં ઘટાડો કરવાની સલાહ છે. તેનું મનાવું છે કે તેના લોકોના હાથમાં ખર્ચ કરવા માટે વધારે પૈસા વચશે. તેનો ઇકોનૉમીમાં ડિમાન્ડ વધશે. ફાઈનાન્સ મિનિસ્ટરના છેલ્લા બજેરથી સેલરીડ ક્લાસના વધારે અમુક નથી મળી. તેના પર્સનલ ઇનકમ ટેક્સના સ્લેબમાં કોઈ રીતે બદલાવ નથી થયો. ટેક્સ રેટ્ને પણ ઇપરિવર્તિત રાખવામાં આવ્યો હતો. ફાઈનાન્સ મિનિસ્ટર 1 ફેબ્રુઆરી, 2023ને બજેટ (Budget 2023) રજૂ કરશે. આ બજેટ આવા સમય પર આવી રહ્યો છે, જ્યારે અમેરિકા, ઇન્ગ્લેન્ડ, યૂરોપની ઇકોનૉમી પર મંદીનો જોખિમ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ઈન્ડિયામાં ઇકોનૉમીક ગ્રોથ સારી છે. આવામાં ફાઈનાન્સ મિનિસ્ટરના ઈનકમ ટેક્સના દરોમાં ઘટાડો આવાથી ઇકોનૉમી (indian Economy)ને બૂસ્ટ મળશે.
અમુક વસ્તુના જીએસટીના 28 ટકા રેટથી રાહત આપાની જરૂરત
સીઆઈઆઈએ પણ માનવું છે કે સરકારે અમુક વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના 28 ટકા ટેક્સને ઘટાડો કરવો જોઈએ. ઇન્ડસ્ટ્રી ચેમ્બરે પણ સરકારને ડિસઇન્વેસ્ટમેન્ટ (Disinvestment)ની ગતિ ઝડપી બનાવવાની સલાહ આપી છે. તેનું કહેવું છે કે સરકારે આવતા નાણાકીય ર્ષમાં સરકારી કંપનીઓને પ્રાઈવેટ પર ફેકસ કરવા જાઈઓ. સરકાર વિનિવેશને જો ટારગેટ નક્કી કરે છે, તેના પ્રાપ્ત કરવા ગંભીર થવી જોઈએ. હજી સરકાર ડિસઈનવેસ્ટમેન્ટના ટારગેટને પૂરો કરવા નથી માંગી છે.
પૂંજીગત ખર્ચ વધારવાથી ઝડપી થશે ઇકોનૉમી ગ્રોથ
ઈન્ડસ્ટ્રી ચેમ્બરે માનવા છે કે સરકારને પૂંજીગત ખર્ચ (Capital Expenditure) વધવાથી ઉપાય પણ કરવાનું રહેશે. ફાઈનાન્સ મિનિસ્ટર અવતા ફાઈનાન્શિયલ વર્ષના બજેરમાં પૂંજીગત ખર્ચ માટે જીડીપીનું 3.3-3.4 ટકાનું ટારગેટ નક્કી કરી શકે છે. આ ફાઈનાન્શિયલ વર્ષમાં પૂંજીગત ખરક્ચ માટે 2.9 ટકાનું ટારગેટ નક્કી કર્યું છે. નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં સરકાર પંજીગત ખર્ચના ટારગેટને વધારીને 3.8-3.9 ટકા કરી શકે છે.
ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ વધારવાથી થશે ફાયદો
ઇન્ડસ્ટ્રી ચેમ્બરનું કહેવું છે કે સરકારે આવતા બજેટમાં ગ્રીન ઇન્ફાસ્ટ્રક્ચર પર ફોકસ કરવાની જરૂરત છે. સાથે ટ્રેડિશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે રસ્તા, રેલવે અને બંદરગાહ માટે પણ વધારવું રહેશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે ફંડ એકત્રના હેતુથી સરકાર કૉર્પોરેટ બૉન્ડ માર્કેટને વધારો આપવા માટે પગલા ઉઠાવી શકે છે. અર્બન મ્યુનિસિપલ બૉન્ડને પણ વધારો આપાના પગલા ઉઠાવી શકે છે. સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોનૉમી ગ્રોથને તેજી કરવામાં મોટી ભૂમિકા ભજવી છે.