Dhanteras 2023: ભારતમાં ધનતેરસના દિવસે સોનું ખરીદવું સૌથી શુભ માનવામાં આવે છે. તમે પણ ધનતેરસ પર સોનું ખરીદવા માંગો છો પરંતુ તમારું બજેટ વધારે નથી પરંતુ તહેવાર પર સોનું ખરીદવું શુભ છે, તેથી જો તમે રોકાણ કરવા માંગતા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ડિજિટલ સોનું ખરીદી શકો છો. તમે Paytm, Google Pay જેવી એપ પર ડિજિટલ સોનું ખરીદી શકો છો. ચાલો જાણીએ પદ્ધતિ..