Trump China Tariffs: ટ્રમ્પના ચીન વિરુદ્ધ ટેરિફથી અમેરિકન સોયાબીન ફાર્મર્સને 12 બિલિયન ડોલરનું નુકસાન. ચીનના પલટવારથી માર્કેટ બંધ, કિંમતો ઘટી. USDA ડેટા અને નવા અપડેટ્સ સાથે સમજો આ કૃષિ કટોકટી.