FTXના ફાઉન્ડરની મુશ્કેલીઓ વધું વધી ગઈ, અમેરિકાએ લગાવ્યો નવો આરોપ, જાણો શું છે સંપૂર્ણ મામલો - FTX founder's troubles worsen, US files new charge, know what's the full case | Moneycontrol Gujarati
Get App

FTXના ફાઉન્ડરની મુશ્કેલીઓ વધું વધી ગઈ, અમેરિકાએ લગાવ્યો નવો આરોપ, જાણો શું છે સંપૂર્ણ મામલો

અમેરિકી પ્રૉસિક્યુટર્સ અને રેગ્યુલેટર્સ ડિજિટલ એસેટ એક્સચેન્જો દુરુપયોગને રોકવા માટે કડક કરી રહ્યા છે અને તેના હેઠળ એફટીએક્સના ફાઉન્ડર પર કાર્રવાઈ થઈ રહી છે. મંગળવારે કેપ્લાને સેમના 25 કરોડ ડૉલરના બેલ પેકેજમાં ફેરફારોને મંજૂરી આપી છે. તેના દ્વારા તે નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સાક્ષીઓ સાથે છેડછાડ ન થઈ શકે.

અપડેટેડ 12:23:31 PM Mar 29, 2023 પર
Story continues below Advertisement

દિવાલીયા થઈ ગઈ દિગ્ગજ ક્રિપ્ટો એક્સચેન્જ FTXના ફાઉન્ડર સેમ બેન્કમેન ફ્રાયડ પર અમેરિકાએ એક વધું આરોપ લગાવ્યો છે. સેમ પર આરોપ છે કે તમણે ચીનના અધિકારીઓને 4 કરોડ ડૉલરની રિર્શ્વત આપી હતી જેથી તે તેના હેજ ફંડના ખાતામાં ફ્રીઝથી હટાવી દે. રિશ્વતનો આ નવો આરોપ બાદ હવે 31 વર્ષ સેમ પર 13 આરોપ થઈ ગયો છે. તેના પહેલા તેના પર અલામેડા રિસર્ચ હેજ ફંડ (Almeda research hedge Fund)ની ખોટ ઓછી કરવા માટે ગ્રાહકોને અરબો ડૉલર ચોરવા અને અમેરિકી રાજનીતિમાં તેનો પ્રભાવ વધારવા માટે અવેધ કેમ્પેન ડેનેશન સ્કીમ તલાવાનો આરોપ લગાવ્યા હતો.

શું છે રિશ્વતનું નવું કેસ

આરોપોના અનુસાર સેમએ અલામેડાના મુખ્ય ટ્રેડિંગ અકાઉન્ટથી એક પ્રાઇવેટ વૉલેટમાં 4 કરોડ ડૉલરના ક્રિપ્ટો પેમેન્ટનો આદેશ આપ્યો હતો. આ આદેશે તેના માટે આપ્યો હતો ચાઈજીઝ અદિકારી અલામેડાના ખાતાને ફ્રીઝથી હટાવામાં આવ્યો હતો અને એફટીએક્સના ફાઉન્ડરએ ચાઈનીઝ અધિકારીઓને ફ્રીઝ હટાવા માટે રિશ્વત આપવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનો પ્રયાસ સફળ નથી થયો.


અમેરિકી અધિકારીઓનું આ પણ કહેવું છે કે સેમે નવેમ્બર 2021માં રિશ્વતની પૂર્ણ રકમ આપવા માટે કરોડ ડૉલરના ક્રિપ્ટો મોકલવાનો પણ આદેશ આપ્યો હતો. રિશ્વતનો નવો આરોપને લઇને સેમની મેનહટ્ટન ફેડરલ કોર્ટમાં યૂએસ ડિસ્ટ્રિક્ટ જજ લુઈસ કપલાનની સામે રજૂ કરી શકે છે. સીએનબીસી ટીવી18ના સૂત્રોથી પ્રાપ્ત જાણકારીના અનુસાર સેમ આ કેસમાં તેની ગલતી સ્વીકાર નહીં કરશે એટલે કે પોતે નિર્દેષ રજૂ કરેશે. 13 મેં થી આઠ કેસમાં સેમને પોતાને દોષી નહીં માન્યા.

વગર ઇન્ટરનેસ વાળા મોબાઈલ ઉપયોગ કરવાની મંજૂરી

અમેરિકી પ્રૉસિક્યુટર્સ અને રેગ્યુલેટર્સ ડિજિટલ એસેટ એક્સચેન્જો દુરુપયોગને રોકવા માટે કડક કરી રહ્યા છે અને તેના હેઠળ એફટીએક્સના ફાઉન્ડર પર કાર્રવાઈ થઈ રહી છે. મંગળવારે કેપ્લાને સેમના 25 કરોડ ડૉલરના બેલ પેકેજમાં ફેરફારોને મંજૂરી આપી છે. તેના દ્વારા તે નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સાક્ષીઓ સાથે છેડછાડ ન થઈ શકે. તેના ફેરફારને કારણે સેમ વગર ઇન્ટરનેટ વાલો ફોન અને સીમિત ફંક્શન્સ વાળા બેસિક લેપટૉપનો ઉપયોગ કરી શકે છે. લેપટૉપમાં નજર માટે સૉફ્ટવેર પણ છે. તેના સિવાય તે અમુક ઇલેક્ટ્રોનિક્સનો ઉપોગ કરી શકે છે.

આ બધા ફેરફાર તે માટે કરવામાં આવ્યો કે કારણે કે કપલાનએ સાક્ષીઓની સાથે છેડછાડના કેસમાં જેલ મોકલવાની ચેતવણી આપી હતી. જો કે એફટીએક્સના ફાઉન્ડરના વકીલનું કહેવું છે કે તેના ક્લાઈન્ટે ક્રિપ્ટો એક્સચેન્જના હાજર એક્જીક્યૂટિવ્સથી મદદ માંગી છે પરંતુ હસ્તક્ષેપ નહીં કરવા કહ્યું. જો કે તે પણ આ વાત પર સહમત છે કે ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ પર રોકવાની શર્ત યોગ્ય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 29, 2023 12:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.