રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આગળ હાઈ ઇનફ્લેશન, નબળી ગ્લોબલ ડિમાન્ડ અને ચીનથી સપ્લાઈ વધવાની અસર યુએસના એક્સપોર્ટ પર | Moneycontrol Gujarati
Get App

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આગળ હાઈ ઇનફ્લેશન, નબળી ગ્લોબલ ડિમાન્ડ અને ચીનથી સપ્લાઈ વધવાની અસર યુએસના એક્સપોર્ટ પર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)એ તેના વર્ષના રિપોર્ટમાં કહ્યું છે કે મિડિલ ઈસ્ટ, ચીન અને અફ્રીકામાં રિફાઈનિંગ કેપેસિટીમાં વધારોથી સપ્લાઈ વધારવાની સંભાવના છે. તેના માર્કેટમાં બેલેન્સ બન્યું રહેશે. ગ્લોબલ ટ્રેડે રશિયા-યુક્રેનની વચ્ચે સ્થિતિયોની વચ્ચે આગળ રસ્તો નિળ્યો છે. બીજી તરફ, ચીનમાં કારોનાની મહામારીને લઇને સરકારની પૉલિસી બદલી છે. તેના ઑઈલની ડિમાન્ડ વધવાની આશા છે.

અપડેટેડ 11:37:04 AM Aug 07, 2023 પર
Story continues below Advertisement

સારી ઈકોનૉમિક ગ્રોથને કારણે ઑઈલની માંગ સ્ટ્રૉન્ગ રહેવાની આશા છે. Reliance industriesએ નાણાકીય વર્ષ 2022-23ના તેના અનુઅલ રિપોર્ટમાં આ વાત કહી છે. તેમણે કહ્યું છે કે મિડિલ ઈસ્ટી, ચીન અને આકાફ્રીમાં રિફાઈનિંગ કેપેસિટીમાં વધારાથી સપ્લાઈ વધવાની સંભાવના છે. તેના માર્કેટમાં બેલેન્સ બન્યા રહેશે. ગ્લોબલ ટ્રેડે રશિયા-યુક્રેનની વચ્ચે સ્થિતિયોની વચ્ચે આગળ રસ્તો નિળ્યો છે. બીજી તરફ, ચીનમાં કારોનાની મહામારીને લઇને પૉલિસીમાં બદલાવથી ડિમાન્ડ વધવાની આશા છે. તેના ઑઈલ અને ઑઈલ પ્રોડક્ટની કિમતોમાં મજબૂતી જોવા મળી શકે છે.

ઉત્પાદન ઘટવાથી કિમતોમાં થશે વધારો

RILનું કહેવું છે કે, "પૉલીમર ડોમેસ્ટિક ડિમાન્ડના મજબૂત રહેવાની આશા છે. તેનું કારણ આ છે કે ઈ-કૉમર્સ, પેકેઝિંગ, ડ્યૂરેબલ્સ, ઑટો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટમાં સારી ગ્રોથ જોવા મળી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને કારણે પાઈપ સેક્ટરની માંગ પણ સારી છે." જૂન ક્વાર્ટરના પરિણામ બાદ મીડિયાથી વાતચીતમાં કંપનીનું કહેવું છે કે OPEC Plus અને તેના સહયોગી દેશોએ ઉત્પાદન ઘટાડ્યો છે, જેમાં ક્રૂડ ઑઈલની કિમતો હાઈ બની રહેશે. તેની અસર ડિમાન્ડ પર પડશે.


Extravagance in marriage: લોકસભામાં રજૂ થયું ખાસ બિલ, લગ્નમાં થતા ખોટા ખર્ચા પર લાગશે અંકુશ, જાણો બિલની ખાસ જોગવાઈ

અમેરિકા અને યૂરોપનું અક્સપોર્ટ પર થઈ શકે છે અસર

Reliance Industriesના ચીફ ફાઈનાન્સ ઑફિસર વી શ્રીકાંતે કહ્યું છે કે આગળ હાઈ ઇન્ફ્લેશન, નબળા ગ્લોબલ ડિમાન્ડ અને ચીનતી સપ્લાઈ વધવાનો અસર અમેરિકા અને યૂરોપને કંપનીના એક્સપોર્ટ પર તઈ શકે છે. તેમણે કહ્યું કે જો રિસ્ક પ્વાઈન્ટના તરફથી જોઈએ તો ઓપેર પ્લસ અને તેના સહયોગી દેશોની તરફથી ઉત્પાદન ઘટવાતી કિમતોમાં વધારો થઈ શકે છે, જેની અસર ડિમાન્ડ પર થશે. વધું સપ્લાઈ અને ચીનથી સપ્લાઈ વધવાનો અસર ફમ ડિમાન્ડ પર થવાની આશા છે. તેના અમેરિકા અને યૂરોપને અમારા નિર્યાત પર પણ થઈ શકે છે. હવે RILની રિફાઈનિંગ કેપિટલ 1.4 MMBPD છે.

એનર્જીની કુલ કંઝમ્પ્શનમાં ગેસનો હિસ્સો વધી રહ્યો છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે, "O2C બિઝનેસ બદલાવતી પસાર થઈ રહી છે. અમે રિન્યૂએબલ સોર્સેઝ ઑફ એનર્જી અને એનર્જીની ન્યૂ ટેક્નોલૉજીઝની તરફથી વધી રહી છે. તેના હેતુ ખાસકરીને અમારા પેટ્રોકેમિકલ્સ પ્રોડક્ટ માટે સર્કુલર ઇકોનૉમીના કૉન્સેપ્ટને વધારો આપ્વો છે. વર્ષના રિપોર્ટમાં કંપનીએ આ પણ કહ્યું છે કે ટ્રાન્ઝેશન ફ્યૂલના રૂપમાં નેચુરલ ગેસ મોટી ભૂમિકા ભજવી શકે છે. એનર્જી મિક્સમાં ગેસનો હિસ્સા નાણાકીય વર્ષ 2030 સુધી 6 ટકાથી વધીને લગભગ 30 ટકા પહોંચી જવાની સંભાવ છે.

Yatharth Hospital IPO Listing: નબળી એન્ટ્રીના બાદ ખરીદારી, આ આઈપીઓના રોકાણકારો ફાયદામાં

MoneyControl News

MoneyControl News

First Published: Aug 07, 2023 11:36 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.