સોલાર કંપનીઓનો લોન લોવમાં થશે સરળતા, RBI આ પ્રસ્તાવ પર કરી રહી વિચાર | Moneycontrol Gujarati
Get App

સોલાર કંપનીઓનો લોન લોવમાં થશે સરળતા, RBI આ પ્રસ્તાવ પર કરી રહી વિચાર

ફાઈનાન્સિંગના સવાલ સોલાર એસોસિએશને કઈ અન્યા સમસ્યા તરફ પણ ધ્યાન આપ્યો છે. એસોસિએશનના અનુસાર, દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાંથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ના હેઠળ થતી આયાત પણ ઘરેલૂ મેન્યુફેક્ચર્સને નુકસાન પહોંચાડી રહી છે. તેના પહેલા સોલાર એસોસિએશને કહ્યું હતું કે નિકાસમાં આશાના અનુસાર ઘટાડો નતી આવ્યો.

અપડેટેડ 01:40:25 PM Sep 19, 2023 પર
Story continues below Advertisement

કેન્દ્રીય બેન્ક RBI હવે સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગને પ્રોયોરિટી સેક્ટર લેન્ડિંગ બ્રેકેટમાં શામેલ કરવા પર વિતાર કરી રહી છે. એક મીડિયા રિપોર્ટમાં તોનો ખુલાસો કર્યો છે. આરબીઆઈ તેના પર આવતા બે થી ત્રણ મહિનામા તેના પર નિર્ણય લઈ શકે છે. તમામા હિતધારકોની સાથે ચર્ચા બાદ બે ભલામણ પર સહમતિ બની છે. એક અધિકારીના અનુસાર બેન્કોને સોલર પેનલ મેન્યુફેર્ચરર્સને પ્રૉયોરિટી સેક્ટરને ટેગ આપવાની વાત કરી હતી. રિન્યૂએબલ એનર્જી મિનિસ્ટ્રી આ સેક્ટર માટે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમમાં ફેરફાર કરવાનો વિચાર કરી રહી છે.

બેન્કને મોકલી હતી ભલામણી

છેલ્લા બે મહિનામાં ફાઈનાન્સ અને રિન્યૂએબલ એનર્જીની મિનિસ્ટ્રીથી સંબંધિત અધિકારી અને બેન્કર્સની વચ્ચે અમુક બેઠકને પસંદ કરી છે. તેમાં સોર ફોટોવોલ્ટિક બનાવા વાળી કંપનીઓની ફંડિંગથી સંબંધિત કેસ પર ચર્ચા થઈ છે. બેન્કોએ તેન લઇને તેની તરફથી અમુક ભલામણી મોકલી હતી.


સોલાર એસોસિએશે આ સમસ્યા તરફ પણ આપ્યો ધ્યાન

ફાઈનાન્સિંગના સવાલ સોલાર એસોસિએશને કઈ અન્યા સમસ્યા તરફ પણ ધ્યાન આપ્યો છે. એસોસિએશનના અનુસાર, દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાંથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ના હેઠળ થતી આયાત પણ ઘરેલૂ મેન્યુફેક્ચર્સને નુકસાન પહોંચાડી રહી છે. તેના પહેલા સોલાર એસોસિએશને કહ્યું હતું કે નિકાસમાં આશાના અનુસાર ઘટાડો નથી આવ્યો. એસોસિએશના એક સદસ્યનું કહેવું છે કે ચીન કંપનીઓ થઈ શકે છે. જેમણે તેના આધાર પર આ દેશોમાં સ્થાનાંતરિત કરી લીધી છે અને ત્યાથી નિર્યાત કરી રહી છે અને સરકારને તેની જાણકારી પણ આપી છે.

તેમનો દાવો છે કે જે દેશોની સાથે ભારતને મુક્ત વ્યાપાર કરાર (FTA) કર્યો છે, તેનાથી આયાત છેલ્લા 2-3 મહિનામાં 48 ટકા વધ્યો છે. એનર્જી થિંક ટેન્કના એક રિપોર્ટના અનુસાર આ વર્ષ 2023ના પહેલા છ મહિનામાં ચીનથી સોર મૉડ્યૂલ આયાતમાં લગભગ 80 ટકા અથવા 200 કરોડ ડૉલરનો ઘટાડો આવ્યો છે. આ ઘટાડો ટેરિફ લગાવાને કારણે આવી છે. તેના કારણે ભારતમાં સોલર મૉડ્યૂલની મેન્યુફેક્ચરિંગ કેપિસિટી વધી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 19, 2023 1:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.