સેન્ચુરી પ્લાયના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, કેશવ ભજનકાનું કહેવું છે કે ક્વાર્ટર 3 માં એમડીએફ રિયલાઈઝેશન 30901 રહ્યું છે. નાણાકીય વર્ષ 2022માં રિયલાઈઝેશન 24396 થી વધી 31215 રહ્યું છે. નાણાકીય વર્ષ 2027 માટે કુલ આવક 6500 કરોડ રૂપિયા રહેવાનો લક્ષ્યાંક છે. કેમિકલના ભાવ ટોચથી 10-20 ટકા ઘટ્યા છે. ઈમારતી લાકડાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
કેશવ ભજનકાના મતે હાલમાં જોઈએ તો માર્કેટ શેરમાં સારી તેજી જોવા નથી મળી રહી. માર્કેટમાં સેલ્સ વધી ગયું છે અને ખર્ચો ઘટી ગયું છે. તો પણ લોકો ઘરો ખરીદી રહ્યા છે. પરંતુ થોડો સમય વધારે લગાવી રહ્યા છે. મારા મતે શૉર્ટ ડિમાન્ટમાં થોડી અસર જોવા મળી શકે છે. હાલમાં આ ક્વાર્ટર સારો જઈ રહ્યો છે. કંપનીનાં કેમિકલ પ્લાન્ટ માંટેના સારો સમાચાર આવી રહ્યા છે.
કેશવ ભજનકાએ આગળ કહ્યું કે તેમાં દર વર્ષે ગ્રોથ 20 ટકાથી વધી રહી છે. કંપનીનાં ડિમાન્ડમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો વધારો થતો જોવા મળી રહ્યો છે. કંપનીનાં કપેસીટીમાં વધારો કરી શકે છે. જેમાં ડિમાન્ડ વધી શકે છે. તેમાં સમસ્યા પણ આવશે પરંતુ કંપની માટે તે કોઈ મોટી ગંભીર સમસ્યા નથી.
કેશવ ભજનકાનું કહેવું છે કે જો કંપનીમાં લોનની જરૂત પડી તો લાંબા ગાલા માટે નહીં પરંતુ ટૂંકા ગાલા માટે લેવામાં આવશે. કંપનીની ઑર્ડર બુકમાં પણ સારો સુધારો થતો જોવા મળી રહ્યો છે. કંપનીમાં જે પણ કેપેસિટી રિટર્ન આવી રહ્યું છે તો 1.25 અસેટ ટર્ન ઑવર આવી શકે છે. આવનારા વર્ષમાં ડબલ ડિઝિટ ગ્રોથ જોવા મળી શકે છે.