ભૂતપૂર્વ સેબી વડા માધવી પુરી બુચ સામે FIR નોંધવામાં આવશે નહીં. શનિવારે ખાસ કોર્ટે તેમની અને પાંચ અન્ય અધિકારીઓ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. જોકે પછી તેઓ બોમ્બે હાઈકોર્ટ ગયા. હાઈકોર્ટે આ FIRના આદેશ પર ચાર અઠવાડિયા માટે સ્ટે મૂક્યો હતો. જાણો શું છે આખો મામલો અને 4 અઠવાડિયામાં શું થવાનું છે?
અપડેટેડ Mar 04, 2025 પર 03:48