સેમિકન્ડક્ટર્સને મોર્ડન ડિવાઇસનું બ્રેઇમ કહેવામાં આવે છે. સેમિકન્ડક્ટરનો ઉપયોગ સ્માર્ટફોનથી લઈને કાર, ડેટા સેન્ટર, કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટ ડિવાઇસ, વાહનો, ઘરગથ્થુ ડિવાઇસ, જીવનરક્ષક ફાર્માસ્યુટિકલ ડિવાઇસ, કૃષિ-ટેક, એટીએમ અને બીજા ઘણા પ્રોડક્શનોમાં થાય છે. પરંતુ ભારતમાં તેનું પ્રોડક્શન હજુ શરૂ થયું નથી.
અપડેટેડ Feb 06, 2025 પર 07:23