Success Story: બીકૉમ પછી નોકરી શોધવાને બદલે આ વ્યક્તિએ પોતાની કંપની બનાવી દીધી - Success Story: After BCom, instead of looking for a job, this guy started his own company | Moneycontrol Gujarati
Get App

Success Story: બીકૉમ પછી નોકરી શોધવાને બદલે આ વ્યક્તિએ પોતાની કંપની બનાવી દીધી

Success Story: ભારતમાં સ્ટાર્ટઅપ માટે ઉત્તમ તક છે. આવ જ એક યુવકે જેણે માત્ર ટ્રેડિશનલ ગ્રેજુએસન કર્યા, તેણે આ રસ્તો પકડ્યો અને માત્ર પાંચ વર્શમાં 600 કરોડ રૂપિયાનો બિઝનેસ સામ્રાજ્ય ઊભો કરી દીધો છે. વાત થઈ રહી છે આ વ્યક્તિએ બીકૉમનું અભિયાસ પૂરૂ કર્યા બાદ નોકરીની શોધ કરી અને તેનો કારોબાર ઊભો કરી એક હજારથી વધું એમ્પ્લૉઈઝને કામ પર રાખ્યા છે.

અપડેટેડ 11:21:06 AM May 16, 2023 પર
Story continues below Advertisement

Success Story: ભારતમાં સ્ટાર્ટઅપ માટે ઉત્તમ તક છે. આવ જ એક યુવકે જેણે માત્ર ટ્રેડિશનલ ગ્રેજુએસન કર્યા, તેણે આ રસ્તો પકડ્યો અને માત્ર પાંચ વર્શમાં 600 કરોડ રૂપિયાનો બિઝનેસ સામ્રાજ્ય ઊભો કરી દીધો છે. વાત થઈ રહી છે ઈક્કા ઈલેક્ટ્રોનિક્સ (Ekka Electronics)ના ડાયરેક્ટર સાગર ગુપ્તા (Sager Gupta)ની, જેણે બીકૉમનું અભિયાસ પૂરૂ કર્યા બાદ નોકરીની શોધ નહીં કરી અને તેનો કારોબાર ઊભો કરી એક હજારથી વધું એમ્પ્લૉઈઝને કામ પર રાખ્યા છે. યુવા આંત્રપ્રેન્યોર સાગરે 22 વર્ષની ઉમરમાં દિલ્લી યૂનિવર્સિટીના શ્રીરામ કૉલેજતી બીકૉમનું અભિયાસ પૂર્ણ કહ્યું હતું અને તેણે એક વર્ષ બાદ પિતાની સાથે બિઝનેસ શરૂ કરી દીધું હતું હવે તેના પ્રોડક્ટની સપ્લાઈ 100 થી વધું કંપનીઓને થાય છે.

કેવી રીતે શરૂ કરી Sagar Guptaના કારોબારની યાત્રા

સાગર પહેલા સીએ બનાવ માંગતા હતા પરતું બીકૉમનું અભિયાસ પૂરૂ કર્યા બાદ તે કારોબારી લાઈનમાં આવી ગયો. 2018 માં તેમણે તેની કંપની શરૂ કરી. તેમણે તેની પિતાની મદદથી કૉન્ટેક્ય બનાવ્યા અને સેમસંગ, તશિબા અને સોની જેવી દિગ્ગજ કંપની માટે પ્રોડક્ટ બનાવાનું શરૂ કર્યું છે. તેનું મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી હરિયાણના સોણીપતમાં છે. તેની સિવાય તેના ત્રણ અતિરિક્ત સેલ્સ અને પ્રોડક્શન ફેસિલિટીઝ નોએડા, ગન્નોર અને નાસિકમાં પણ છે.


Ekka Electronicsના વિષેમાં ડિટેલ્સ

કંપનીની વેબસાઈટ પર હાજર ડિટેલ્સના અનુસાર તે 2018માં શરૂ થઈ હતી અને હવે તેનો વર્ષનો 600 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. તેમાં 1,000થી વધું એમ્પ્લૉઈઝ કામ કરતા છે. કંપનીનો દાવા છે કે 24 ઇન્ચથી 40 ઇન્ચની એલઈડી ટીવી અસેમ્બલ કરવાના કેસમાં તે દેશની સૌથી મોટી કંપની છે. તેનો કારોબાર બે દેશોમાં ફેલાયો છે. હવે તે એલસીડી ટીવી, એલઈડી ટીવી અને હાઈ એન્ડ ટીવી બનાવે છે અને હવે તેની યોજના વાશિંગ મશીન, સ્પીકર અને સ્માર્ટ વૉટ બનાવાની પણ છે.

MoneyControl News

MoneyControl News

First Published: May 16, 2023 11:21 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.