Gold Rate Today: આજે કેટલાક શહેરોમાં 10 ગ્રામ સોનું થયું સસ્તું, ચાંદી 700 રૂપિયા સસ્તી
Gold Rate Today: આજે સપ્તાહના બીજા દિવસે દેશના મોટા ભાગના મોટા શહેરોમાં સોનાનો ભાવ 60,000 રૂપિયાની ઉપરના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ 60,470 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 55,450 પર ટ્રેડ થઈ રહ્યો છે.
Gold Rate Today: સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે
Gold Rate Today: આજે સપ્તાહના બીજા દિવસે દેશના મોટા ભાગના મોટા શહેરોમાં સોનાની કિંમત 60,000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે. રાજધાની દિલ્હીમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ 60,470 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 55,450 પર ટ્રેડ થઈ રહ્યો છે. એક કિલો ચાંદીનો ભાવ 76,200 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. આજે ચાંદીના ભાવમાં 700 રૂપિયાનો ઘટાડો થયો છે.
દેશના અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ, ગુજરાતમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 55,350 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 60,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.