Gold Rate Today: આજે સોનામાં 100 રૂપિયાની મામૂલી તેજી, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ | Moneycontrol Gujarati
Get App

Gold Rate Today: આજે સોનામાં 100 રૂપિયાની મામૂલી તેજી, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

Gold Rate Today in India: આજે શુક્રવારે સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો. ગોલ્ડના 22 કેરેટ અને 24 કેરેટ ભાવમાં 70 રૂપિયાથી 100 રૂપિયા સુધીની તેજી જોવા મળી રહી છે. માત્ર દક્ષિણ ભારતીય શહેરો જેમકે ચેન્નઈમાં ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે.

અપડેટેડ 11:09:15 AM Oct 06, 2023 પર
Story continues below Advertisement

Gold Rate Today in India: આજે શુક્રવારે સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો. ગોલ્ડના 22 કેરેટ અને 24 કેરેટ ભાવમાં 70 રૂપિયાથી 100 રૂપિયા સુધીની તેજી જોવા મળી રહી છે. માત્ર દક્ષિણ ભારતીય શહેરો જેમકે ચેન્નઈમાં ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. 22 કેરેટ ગોલ્ડના રેટ 52,500 રૂપિયા અને 24 કેરેટ ગોલ્ડના રેટ 57,200 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યા છે. એક કિલો ચાંદીનું રેટ કાલ 70,700 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો, આજે તેમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીના રેટ 70,600 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.

6 ઑક્ટોબર 2023એ ગ્લોડનું ભાવ

દિલ્હીમાં ગોલ્ડ રેટ


દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમતો 52,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. 24 કેરેટ માટે ગ્રાહકોને 57,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચુકાવનુ રહેશે.

અમદાવાદમાં ગોલ્ડનું રેટ

દેશના અન્ય શેહેરોની વાત કરે તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 53,550 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 57,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નઈમાં ગોલ્ડનું રેટ

ચેન્નઈમાં 22 કેરેટ સોના 52,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં 24 કેરેડ સોનાની રિટેલ કિંમતો 57,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દેશના મોટા શહેરોમાં 6 ઑક્ટોબર 2023એ આ રહ્યો સોનાના ભાવ

શહેર 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
મુંબઈ 52,500 57,230
ગુરુગ્રામ 52,650 57,380
કોલકાતા 52,500 57,230
લખનઉ 52,650 57,380
બેંગ્લોર 52,500 57,230
જયપુર 52,650 57,380
પટણા 52,550 57,280
ભુવનેશ્વર 52,500 57,230
હૈદરાબાદ 52,500 57,230

આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ

સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 06, 2023 11:09 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.