ભારતમાં પણ સોનાના ભાવમાં તીવ્ર વધારો થયો છે. ગુડરિટર્ન્સના મતે, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 7,980 રૂપિયા પર પહોંચી ગયો છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 8,705 રૂપિયા પર પહોંચી ગયો છે.