સરકારે 2024-25 માટે 10 લાખ ટન શુગરના એક્સપોર્ટને મંજૂરી આપી. ખાદ્ય મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યું. શુગર મિલો તમામ ગ્રેડની શુગર એક્સપોર્ટ કરી શકશે. સરકારે 2022 માં શુગરના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.