શરૂઆતી કારોબારમાં ચાંદીની કિંમતોમાં નરમાશ રહેતા વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની નીચે રહેતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ રેન્જબાઉન્ડ કામકાજ રહ્યું.