સિમેન્ટ સેક્ટરમાં બિરલા ગ્રુપના લીડર અલ્ટ્રાટેક સિમેન્ટ અને અદાણી ગ્રુપના ACC-અંબુજા વચ્ચેની સ્પર્ધા વચ્ચે, JSW સિમેન્ટ રુપિયા 4,000 કરોડનો IPO લઈને આવી રહી છે. આ દરખાસ્તને સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે.