Latest Company News, (લેટેસ્ટ કંપની ન્યૂઝ) | page-19 Moneycontrol
Get App

કંપની ન્યૂઝ

અદાણી ગ્રુપે ખરીદી એક બીજી કંપની, ₹5000 કરોડમાં ડીલ ફાઈનલ, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની અંબુજા સિમેન્ટ્સ, ગુજરાત સ્થિત સિમેન્ટ કંપની સાંઘી ઇન્ડસ્ટ્રીઝને અધિગ્રહણ કરશે. કંપની આ હિસ્સો સંઘી ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર રવિ સાંઘી અને તેમના પરિવાર પાસેથી 114.22 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ખરીદશે. તે મુજબ આ ડીલની વેલ્યૂએશન 5,000 કરોડ રૂપિયા છે.

અપડેટેડ Aug 03, 2023 પર 03:24