પ્રકાશ ગાબાએ કહ્યું કે 1000 રૂપિયાનું લેવલ Paytm માટે સાઇકોલોજીકલ રજીસ્ટેન્સ છે. આપણે આ લેવલને અવગણી શકીએ નહીં. 300-400 રૂપિયાની આસપાસથી શરૂ થયેલી શેરમાં મૂવમેન્ટ સતત 1000 રૂપિયાની આસપાસ આવી છે અને હજુ પણ ખૂબ સારી રીતે ચાલી રહી છે. લગભગ સાત મહિનાથી સ્ટોકમાં તેજી જોવા મળી રહી છે.
અપડેટેડ Dec 09, 2024 પર 12:36