Gautam Adani: SEBIએ અડાણી ગ્રૂપને ક્લીન ચિટ આપ્યા બાદ ગૌતમ અડાણીએ કર્મચારીઓને હૃદયસ્પર્શી સંદેશ મોકલ્યો. હિન્ડનબર્ગના આરોપો ખારિજ થયા બાદ ગ્રૂપ હવે ઇનોવેશન અને પારદર્શિતા પર ફોકસ કરશે. વધુ જાણો આ ન્યૂઝમાં.