Closing Bell Today : સપ્તાહના છેલ્લા સત્રમાં બજાર ઘટાડા સાથે બંધ થયું છે. શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી સપાટ સ્તર પર બંધ થયા છે. બ્રૉડર માર્કેટમાં ખરીદી જોવા મળી હતી.