જેએમ ફાઈનાન્શિયલ સર્વિસિસના તેજસ શાહનું કહેવું છે કે નિફ્ટીએ 2023માં 20 ટકાનું રિટર્ન આપ્યું છે. નિફ્ટીમાં ગયા વર્ષમાં 18,100નું ક્લોઝિંગ હતું અને ગઈકાલે એટલે કે 31 ડિસેમ્બર 2023માં 21,731 પર નિફ્ટી ક્લોઝ થયું હતું. 2023માં એક સારી તેજી જોવા મળી છે. આવનારા વર્ષમાં નિફ્ટીનું ટ્રેન્ડ મજબૂત લાગી રહ્યું છે. નિફ્ટીમાં 21,300-21500ને મેઝર બેઝ બની રહ્યો છે.
તેજસ શાહના મતે નિફ્ટીમાં ઉપર લાગી રહ્યું છે કે 22000નું લેવલ નિફ્ટીમાં આવી શકે છે. આવનારા 10-15 દિવસોમાં 22,222નું લેવલ પણ જોવા મળી શકે છે. જ્યારે સુધી લેવલ પાર નથી કરતા ત્યા સુધી તેજનું ટ્રેન્ડ ચાલૂ રહેશે. હાયર લેવલ પર 22,300-22,500ના લવેલ જાન્યુઆરીના મંથ એન્ડમાં ત્યાર પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ.
Kotak Mahindra Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 1975-2045 રૂપિયા, સ્ટૉપલોસ- 1850 રૂપિયા
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.