પહેલા પણ એક લેવલ પર કહ્યું હતું કે જેમાં 22,112ના લેવલ આવી શકે છે. આ લેવલ આવ્યા બાદ એક ફોલ જોવા મળ્યો છે. આ ફોલ આવ્યા બાદ હાલમાં રિકવરી જોવા મળી રહી છે.
ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે હાલ માર્કેટમાં સારી મૂવમેન્ટમ જોવા મળી શકે છે. માર્કેટમાં સારી રિકવરી જોવા મળી હતી. માર્કેટમાં વ્યૂ પોઝિટીવ તરફનો બની રહ્યો છે. પહેલા પણ એક લેવલ પર કહ્યું હતું કે જેમાં 22,112ના લેવલ આવી શકે છે. આ લેવલ આવ્યા બાદ એક ફોલ જોવા મળ્યો છે. આ ફોલ આવ્યા બાદ હાલમાં રિકવરી જોવા મળી રહી છે.
કુનાલ પરારના મતે નિફ્ટીમાં મૂમેન્ટર્મ પોઝિટીવ તરફ ચાલી રહ્યું છે. નિફ્ટી 21,650ના લેવલ પર કારોબાર કરી રહ્યો છે. બેન્ક નિફ્ટી 46,156ના લવેલ પાસે જોવા મળી રહ્યા છે. ઉપરના લેવલ પર જોઈએ તો આજના દિવસમાં ક્યાક ને ક્યાક નિફ્ટી 720 સુધીના લેવલ પર આવી શકે છે અને આ લેવલ બ્રેક કરે તો 22000 સુધીના લેવલ જોવા મળી શકે છે.
કુનાલ પરારે વધુમાં કહ્યું છે કે બેન્ક નિફ્ટી હાલમાં 46155 પાસે ટ્રેડ કરે છે. બેન્ક નિફ્ટી ઉપરમાં 46300ના લેવલ પસે છે અને તે બ્રેક કરે તો 46,800 સુધીના લેવલ આવી શકે છે. લાંબા ગાળા માટે પોઝિશન રાખવાની સલાહ નથી બની રહી.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.