વર્ષ 2023, માર્કેટ માટે ઘણું સારૂ રહ્યું ઘણી ઈવેન્ટ્સ, ઉતાર ચઢાવ, નવા લેવલ્સ બાદ રોકાણકારોને આપ્યા સારા રિટર્ન. પરંતુ માર્કેટને પ્રિડેક્ટ કરવું મુશ્કેલ છે. તો એના માટે વર્ષ 2024 માટેની તૈયારી શરૂઆતમાં જ કરી લઇએ અને એના સ્ટૉક સિલેક્ટ કરીએ જે આ વર્ષે પણ તમને પ્રોફિટ કરાવે. આજે આપણે ટેકનિકલ અને ડેર્વેટીવ એક્સપર્ટ આપશે એવી ટોપ પિક્સ, જે તમારા પોર્ટફોલિયોને વધુ મજબૂત કરશે. આગળ જાણકારી લઈશું ઇન્વેસ્ટમેન્ટર સિક્યોરિટીઝના જય પટેલ, એન્જલ વનના દેવાંગ શાહ અને HDFC સિક્યોરિટીઝના સિનિયર ટેક્નિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ, વિનય રાજાણી પાસેથી.
આ સ્ટૉકમાં સારૂ અપ મૂવ જોવા મળ્યું છે. આ સ્ટૉકમાં સારી મજબૂતી રહી છે. આ સ્ટૉકમાં એક વર્ષમાં 75 ટકા રિટર્ન આવી શકે છે. આ શેરમાં 280 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. આ વર્ષમાં આ સ્ટૉક આઈપીઓનો ભાવ ફરીથી લાવી શકે છે. આ શેરમાં 700 રૂપિયાના લક્ષ્ય માટે 354 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉક આવનારા સમયમાં સારો ગ્રોથ બતાવી શકે છે. આ શેરમાં 2620 રૂપિયાના લક્ષ્ય માટે 2450 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. આ સ્ટૉક આવનારા સમયમાં સારો ગ્રોથ બતાવી શકે છે. આ શેરમાં 285 રૂપિયાના લક્ષ્ય માટે 258 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
HDFC સિક્યોરિટીઝના સિનિયર ટેક્નિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ, વિનય રાજાણીનું કહેવું છે કે હાલ માર્કેટનો મૂડ મજબૂત લાગી રહ્યા છે. ગ્લોબલ માર્કેટમાં પણ મજબૂત રહ્યા છે. ઈન્ડિયન માર્કેટનું પરફોર્મન્સ ઘણું સારૂ થયું છે.
ગયા બે - ત્રણ મહિનામાં કેમિકલ સેક્ટર સારો પર્ફોર્મ કરી રહ્યો છે. આ સ્ટૉકમાં સારો ગ્રોથ જોવ મળી રહ્યો છે. આ સ્ટૉક પોઝિટીવ જોવા મળી રહ્યો છે. આ શેરમાં 4200 રૂપિયાના લક્ષ્ય માટે 3350 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ડિસેમ્બર મહિનામાં સારો બ્રેકઆઉટ આપ્યા હતા. આ સ્ટૉક 740 ને પાર કર્યા બાદ સારૂ ફોલો અપ બાઈન્ગ જોવા મળ્યું છે. આ શેરમાં 1150-1270 રૂપિયાના લક્ષ્ય માટે 800 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.