નિફ્ટીમાં 21350-21400 સુધીના ટારગેટ શક્ય, બેન્ક નિફ્ટીમાં 48000ના લેવલની શક્યતા: અર્પણ શાહ | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં 21350-21400 સુધીના ટારગેટ શક્ય, બેન્ક નિફ્ટીમાં 48000ના લેવલની શક્યતા: અર્પણ શાહ

યૂએસ ફેડના નિર્ણય બાદ ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડો આવ્યો હતો. આ બધા ફેક્ટર આઈટી સેક્ટર માટે ઘણા પોઝિટીવ છે. ગઈ કાલે એક ફ્રેશ અપસાઈડ મૂવમેન્ટર્મ શરૂ થતા તમને જોવા મળ્યું હતું.

અપડેટેડ 12:53:34 PM Dec 15, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહનું કહેવું છે કે આ વિકમાં નિફ્ટી 21000 ના લેવલ આપસાપ કંસોલિડેશન થઈ રહ્યું હતું. પરંતુ ફેડના નિર્ણય આવ્યા હતા, ત્યાર બાદ ગેપઅપ ઓપનિંગ થતું જોવા મળ્યું છે. નિફ્ટીમાં 21000ના લેવલને બ્રેક કરતા જોવ મળ્યું છે. તેનાથી જાણકારી મળે છે કે માર્કેટમાં ફ્રેશ અપસાઈડ શરૂ થઈ ગઈ છે.

    અર્પણ શાહના મતે ઉપરમાં 21350-21400 સુધીનો ટારગેટ થતા જોવા મળી રહ્યા છે. હાલમાં પણ 5-70 અંકની અપસાઈજ જોવા મળી શકે છે. કારણ કે બેન્કિંગ સેક્ટર તો મજબૂત હતા જ પરંતુ બે દિવસ પહેલા આઈટી સેક્ટરમાં સેલ ઑફ જોવા મળ્યું હતું. ઈન્ફોસિસમાં નિગેટિવ હતા અને ટીસીએસમાં બાયબેક ખતમ થયા હતા. તે બાદ આઈટી સેક્ટરમાં થોડું નિગેટીવ હતું તેના કારણે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.

    અર્પણ શાહના અનુસાર યૂએસ ફેડના નિર્ણય બાદ ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડો આવ્યો હતો. આ બધા ફેક્ટર આઈટી સેક્ટર માટે ઘણા પોઝિટીવ છે. ગઈ કાલે એક ફ્રેશ અપસાઈડ મૂવમેન્ટર્મ શરૂ થતા તમને જોવા મળ્યું હતું. માર્કેટને આઈટી સેક્ટર પણ સપોર્ટ કરી રહ્યો છે. રિલાયન્સ પણ 2500 ના લેવલ પાસે ટ્રેડ કરી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં 47800ના આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ઉપરમાં 48000ના લેવલ આવી શકે છે.


    મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની પસંદગીના 2 Buy કૉલ

    Adani Enterprises: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 3050-3100 રૂપિયા, સ્ટૉપલોસ - 2900 રૂપિયા

    Bajaj Finance: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 7600-7700 રૂપિયા, સ્ટૉપલોસ - 7400 રૂપિયા

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Dec 15, 2023 12:53 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.