આવનારા સમય ગાળામાં પણ અસેટ ક્વાલિટીમાં સુધારો ચાલુ રહેવાની અપેક્ષા: ફેડબેન્ક ફાઈનાન્શિયલ | Moneycontrol Gujarati
Get App

આવનારા સમય ગાળામાં પણ અસેટ ક્વાલિટીમાં સુધારો ચાલુ રહેવાની અપેક્ષા: ફેડબેન્ક ફાઈનાન્શિયલ

વર્ષ દર વર્ષના આધાર પર ઓપરેટિંગ નફો 13.8 ટકાથી વધીને 92.2 કરોડ રૂપિયા પર રહ્યો છે. વર્ષ દર વર્ષના આધાર પર ઓપેક્સ 33.6 ટકાથી વધીને 138.9 કરોડ રૂપિયા રહ્યો છે. અમારી કંપનીના 600 બ્રાન્ચ છે. તેમાં વધું 50 બ્રાન્ચ ઑપન કર્યા છે. કંપીનીમાં 4000 લોકો કામ કરી રહ્યા છે. જેથી વિતરણમાં ગ્રોથ વધતું જોવા મળી શકે છે.

અપડેટેડ 03:27:16 PM Dec 14, 2023 પર
Story continues below Advertisement

ફેડબેન્ક ફાઈનાન્શિયલના એમજી & સીઈઓ, અનીલ કોથુરીનું કહેવું છે કે વર્ષ દર વર્ષના આધાર પર Disbursements 27.85 ટકા વધીને 2932.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર એયૂએમ 37.55 ટકા વધીને 10030.4 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર કૉસ્ટ ટૂ ઈનકમ રેશિયો 56.2 ટકાથી વધીને 60.1 ટકા રહ્યો છે. વર્ષ દર વર્ષના આધાર પર પ્રોવિઝન 13.45 ટકા ઘટીને 14.8 કરોડ રૂપિયા રહ્યા છે.

અનીલ કોથુરીના મતે વર્ષ દર વર્ષના આધાર પર ઓપરેટિંગ નફો 13.8 ટકાથી વધીને 92.2 કરોડ રૂપિયા પર રહ્યો છે. વર્ષ દર વર્ષના આધાર પર ઓપેક્સ 33.6 ટકાથી વધીને 138.9 કરોડ રૂપિયા રહ્યો છે. અમારી કંપનીના 600 બ્રાન્ચ છે. તેમાં વધું 50 બ્રાન્ચ ઑપન કર્યા છે. કંપીનીમાં 4000 લોકો કામ કરી રહ્યા છે. જેથી વિતરણમાં ગ્રોથ વધતું જોવા મળી શકે છે.

અનીલ કોથુરીના મુજબ અમારૂ એયૂએમ ગ્રોથ 25 ટકા રહી શકે છે. માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. જેતી કંપનીમાં ડિમાન્ડમાં વધારો જોવા મળી શકે છે. અમારૂં કૉસ્ટ ઑફ ફંડ સૌથી ઓછું છે. જો કે અમારી કંપની ડબલ A રેટેડ કંપની છે. બાકી કંપનીઓના સરખામણીમાં અમારૂ કૉસ્ટ ઑફ ફંડ ઓછું રહ્યું છે. અમે ઑફ બુક આ માટે કરીએ કારણ કે તેનાતી અમને એડવાન્ટેજ મળે અને રિટર્ન ઈક્વિટીમાં સુધારો જોવા મળી શકે છે.


અનીલ કોથુરીના અનુસાર અમારૂ કૉસ્ટ ટૂ ઈનકમ 60 ટકા રહ્યું છે. દર વર્ષે નવા બ્રાન્ચ ઑપન કરી રહ્યા છે. હાલમાં અસેટ ક્વાલિટીમાં જીએનપીએ 2.3 ટકા છે તેમાંથી 0.6 ટકા હોલસેલ લેન્ડિંગમાં આપ્યા છે. આ બિઝનેસ 4-5 વર્ષ પહેલા બંધ કરવામાં આવ્યો છે. અમારા રિટેલ ગ્રાહકો હોય છે તેમને કોવિડમા સમયમાં ખાસી અસર થઈ હતી, ત્યાર બાદ અસેટ ક્વાલિટી સુધરી રહી છે.

અનીલ કોથુરીએ વધુમાં કહ્યું છે કે કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 14, 2023 3:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.