Multyfi.comના ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર, દર્શન રાઠોડનું કહેવું છે કે આજે સવારે સારા ગેપ એપથી ઓપન થયો છે. થોડુ અનુમાન હતું કે જો ગ્લોબલ સિનાર્યો જયા હતા, પરંતુ તેની સામે ઈન્ડિયન માર્કેટે સારૂ પરફોર્મન્સ દેખાડ્યું છે. નિફ્ટી માટે આજના ડે હાઈને બ્રાક થવાની રાહ જઈ રહ્યા છે.
દર્શન રાઠોડના મતે ત્યારે બાદ તેજી તરફ પોઝિશન બનાવા પર ધ્યાન આપીએ. આજની એક્સપાયરીની વાત કરે તો જો આજે નિફ્ટીમાં 21,625ના લેવલ બ્રેક કરે તો ખરીદીની સલાહ બની રહી છે. અને આજનો ડે લો 21,563ના લેવલ બ્રેક કરે તો વેચવાલીની સલાહ બની શકે છે.
Multyfi.com, ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર, દર્શન રાઠોની પસંદગીના Buy કૉલ
Tata Consumer Products: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 1120-1125 રૂપિયા, સ્ટૉપલોસ- 1100 રૂપિયા
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.