આનંદ રાઠી વેલ્થ લિમિટેડના ડેપ્યુટી સીઈઓ, ફિરોઝ અઝીઝનું કહેવું છે કે આ વર્ષમાં 47000 કરોડ સુધી પહોંચવાનો નિર્ણય કર્યો હતો. જે 9 મહિનામાં 55000 કરોડ થઈ ગયા છે. એયુએમના આંકડા 31 માર્ચ સુધીનું હોય છે. માર્કેટમાં ઉતાર-ચઢાવ થઈ શકે છે તો પ્રોફિટ અને લોસ પણ થઈ શકે છે. પ્રોફિટનો આંકડા જે 220નું કહ્યું હતું તેને પણ રિટેન કરી રહ્યા છે. એક વર્ષમાં 77 ઠકા પ્રોફિટ થવાની હતી તે થઈ ગઈ છે.
ફિરોઝ અઝીઝના મતે હાલમાં માત્ર 23 ટકા બાકી રહી ગઈ છે. માત્ર 3 મહિનામાં બાકી છે તેમાં અન્ડર રિવાઈઝ આંકડા નથી કરવા માંગી રહ્યા. જ્યારે ક્લાઈન્ટ સાથે વાતચીત થાય ત્યારે તેમને રિટર્નની આશા છે તેમાં પણ અમે કેમિટ કરાવાનો પ્રયાર કરે છે. ઈન્ડિયામાં જે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે જે એક્ટીવ કેટેગરીમાં 1,12,000 કરોડ રૂપિયા એક મહિનામાં આવયા છે.
ફિરોઝ અઝીઝના મુજબ 9 મહિના નાણાકીય વર્ષ 2024માં આવક 555 કરોડ રૂપિયા પર રહી, નફો 169 કરોડ રૂપિયા પર રહ્યો છે. આવક અને નફાના નાણાકીય વર્ષ 2024ના ગાઈડેન્સના 77 ટકા 9 મહિના નાણાકીય વર્ષ 2024માં પ્રાપ્ત કર્યા છે. વર્ષ દર વર્ષના આધાર ફર નેટ ફ્લો 41 ટકાથી વધી 5,411 કરોડ રૂપિયા પર રહ્યો છે.