રિકૉર્ડ હાઈ થયા બાદ બજારમાં જોરદાર વેચવાલી જોવા મળી અને અંતમાં સેન્સેક્સ - નિફ્ટી ભારી ઘટાડાની સાથે બંધ થયો છે. આજના કારોબારમાં મિડકેપ ઈન્ડેક્સ 3 ટકાથી વધું ઘટાડાની સાથે બંધ થયો છે. જ્યારે મેટલ પાવર, ઑટો ઈન્ડેક્સ સૌથી વધું ઘટ્યા છે.

Adani Ports, Adani Ent, UPL, Coal India અને Tata Steel નિફ્ટીના ટૉપ લૂઝ રહ્યા છે. જ્યારે, ONGC, Tata Consumer Products, Britannia, Cipla અને L&T નિફ્ટીના ટૉપ ગેન રહ્યા છે.
સેક્ટોરલ ફ્રન્ટ પર જોઈએ તો તમામ સેક્ટર લાલ નિશાનમાં બંધ થયો છે. કેપિટલ ગુડ્સ, ઑઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી ઈન્ડેક્સ 2-4 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. આ વચ્ચે બીએસઈના મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 3 ટકાથી વધુના ઘટાડાની સાથે બંધ થયો છે.
કારોબારના અંતમાં સેન્સેક્સ 930.88 અંક એટલે કે 1.30 ટકાના ઘટાડાની સાથે 70,506.31 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે, નિફ્ટી 302.95 અંક એટલે કે 1.41 ટકાના ઘટાડાની સાથે 21150.15 ના સ્તર પર બંધ થયો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.