હેપી ફોર્જિંગ્સના સીએફઓ, પંકજ કુમાર ગોયલનું કહેવું છે કે અમારી કંપની 40-43 વર્ષ જુની કંપની છે. કંપનીમાં જે ઑટો અને નોન ઑટો મોટિવ એન્જિનિયરિંગ બનાવી રહી છે. આ કંપનીએ સાઈકલ કમ્પોન્ટ સાથે શરૂઆત કરી હતી. આજે આ કંપની ફોર્જિગ કંપની નથી પરંતુ આ એક એન્જિનિયરિંગ કંપની છે. જેમાં 10 કિલો તી 200 કિલો સુધીના સિંગલ પ્રોડક્ટ બનાવી રહી છે. આજે અમારી કંપની બધા સેક્ટરમાં મોટા ઓઈએનને સપ્લાઈ કરી રહી છે.
પંકજ કુમાર ગોયલના મતે કંપનીના ટૉપ ગ્રાહકોમાં અશોક લેલેન્ડ, જેસીબી, વોલ્વો, આઈશર ગ્રુપ અને અન્ય ગ્રાહકો પણ છે. આજના સમયમાં ઈન્ડિયાના અમુક ગ્રાહકો રહ્યા છે. જેઓ કંપનીની સાથે કામ કરી રહ્યા છે. થોડી દિવસોમાં કંપની પાસે 66 ગ્રાહકોની લિસ્ટ છે જેમાં છેલ્લા 3 વર્ષમાં 20-25 નવા ગ્રાહકોને ઉમેર્યા છે. તેમાં ઈન્ડસ્ટ્રી બિઝનેસમાં અને ઑફ હાઈવેની અંદર કોન્ટ્રીબ્યૂશન ત્યાથી આવી રહ્યા છે.
પંકજ કુમાર ગોયલના મુજબ અમારી કંપીન હેવી પ્રોડક્ટ પર વધારે કામ કરી રહી છે. તેમાં ટ્રેક્ટર અને ઈન્ડસ્ટ્રી બિઝનેસને વધારે પ્રીફિર કરે છે. હાલમાં ઈવી પર વધારે ધ્યાન નથી બની રહ્યું. આજના સમયામાં ઈન્ડસ્ટ્રીમાં હાઈટ્રોઝ એન્જિન ની વાતો થઈ રહી છે. તેમાં લોન્ચ 2027 થી 2030 સુધીના પ્લાન આવી રહ્યા છે. અમારી કંપનીમાં પેસેન્જર વહાનો પર વધારે ડીલ નથી કરી રહ્યા, તે માટે અમારી કંપનીમાં ઈવીનું વધારે પ્લાન કરવું પડે, ઈવીના વહાનોમાં એક્સિલ પર કામ કરી રહ્યા છે.
પંકજ કુમાર ગોયલનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2020માં 43 ટકાનો ગ્રોથ કંપનીને મળ્યો હતો. કોવિડના સમય હતો. કંપનીનો sustainable ગ્રોથ છેલ્લા 10 વર્ષમાં 17-18 ટકા પર રહ્યો છે. કંપનીનો બિઝનેસ મોડલ આવો છે કે કંપનીના ટૉપલાઈનમાં ઘણો વેલ્યૂ એડિશન કરી રહી છે. કંપનીનું મશિનિંગ બિઝનેસ 84 ટકા ટોપ લાઈનમાં કોન્ટ્રીબ્યૂટ કરી રહ્યા છે.
હેપી ફોર્જિંગ્સના એમડી, આશિષ ગર્ગનું કહેવું છે કે અમારી કંપનીના અપ્રુવલ પણ ઘણા મજબૂત છે. અમારો જે પ્રાઈમરી ફંડ રેઝિંગથી પૈસા આવશે, આ વર્ષના અંત સુધીમાં અમારી કંપીન ડેટ ફ્રી થઈ જશે. અમારૂં 40 ટકા બિઝનેસ ઑટોથી આવે અને 60 ટકા નોન ઑટો થી બિઝનેસ આવે છે. નોન ઑટોમાં ઈન્ડસ્ટ્રી અને હાઈવેનું બિજેસ રહ્યો છે. H1માં ઈન્ડસ્ટ્રીયલમાં 3.50 ટકાથી વધીને 14 ટકા થઈ ગયો છે. આ એક બિઝનેસ છે જેમાં વધારો થઈ રહ્યો છે.
કંપનીના વિશેમાં
ભારતમાં ફોર્જિંગ ઉત્પાદનોમાં કંપની 4થું સૌથી મોટું સ્થાન ધરાવે છે. 40 વર્ષનો મેન્યુફેક્ચરિંગનો અનુભવ રહ્યો છે. સ્થાનિક ક્રેન્કશાફ્ટ ઉત્પાદન ઉદ્યોગમાં કંપનીઓમાં એક અગ્રણી છે. કંપની ક્રેન્ક શાફ્ટ, ફ્રન્ટ એક્સલ બીમ, ટ્રાન્સમિશન પાર્ટ્સ, diversified OEM માટે સસ્પેન્શન પ્રોડક્ટ્સ બનાવે છે. કોમર્શિયલ વ્હીકલ માટે બીજી સૌથી મોટી ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. ફોર્જિંગ માટે વાર્ષિક સ્થાપિત ક્ષમતા = 1.2 લાખ MT રહી છે.